________________
(૬૮) * પર્વ નિવાર્ય જ ના થાવૃત્તોડવા |
यदा तक्षा तदा तार्थ्या-विमौ तावध्यरोहतां ॥ २२ ॥
અર્થ –એવી રીતે તેઓને નિવારીને જ્યારે કક્કાસ કઈક કામે લાગ્યા ત્યારે તે બન્ને રાજકુમારે તે બન્ને ઘોડાપર ચડી બેઠા. મારા
तावर्वतौ प्रकुर्वतौ । वैपुल्ये निर्मदं नमः ॥ उड्डीनौ यैत्रीलाभेच्छ्र । इवादित्यस्य वाजिनां ।। २३ ॥
અર્થ:–ત્યારે તે બન્ને ઘોડા વિસ્તારમાં આકાશને પણ મદરહિત કરતા થકા સૂર્યને ઘોડાઓની મિત્રા મેળવવા જાણે ઈચ્છતા હોય નહિ તેમ ઉડયા. ર૩ છે
क्षणांतरेऽथ तच्छुद्धिं । प्रकुर्वति गुरौ जगुः ॥ કુમાર રૂતરે રાદ–વાહવાહનતાં તો ૨૪ .
અર્થ–પછી થોડી વારે કક્કાસ જ્યારે તે ઘોડાઓની તપાસ કરવા લાગે ત્યારે બીજા કુમારોએ તે બન્ને કુમારનું તે કાણમય ઘોડાપર ચડવું જણાવ્યું. એ ૨૪ .
स दध्यावहहा कीह-पारेभे बालचापलं ॥ कुमाराभ्यामजानद्भ्यां । वाजिवारणकीलिकां ॥ २५ ॥
અર્થ:–ત્યારે તેણે વિચાર્યું કે અરેરે ! તે ઘડાઓને પાછા વાળવાની ખીલી નહિ જાણતા એવા તે કુમારેએ આ કેવું બાલચાલ કર્યું !! ૨૫ છે
इयता वियता यांतौ । कालेन स्वयमेव तौ ॥ बालौ भविष्यतो हंत । क्षुत्तृट्पीडार्दितौ मृतौ ॥ २६ ॥
અર્થ:- અરેરે! હવે તે બાલકે આકાશમાં ચાલતા થકા અમુક વખતે ભૂખતરસથી દુઃખી થઈને પોતાની મેળે જ મૃત્યુ પામશે. રદ
पृच्छतः सुतयोः शुद्धिं । राज्ञो दास्ये किमुत्तरं ।। उपतस्थावनर्थोऽयं । मम प्राणवधावधिः ।। २७ ॥ . અર્થ –હવે રાજા જ્યારે મને આ પુત્ર માટે પૂછશે ત્યારે હું શું ઉત્તર આપીશ? આ તે મારા પ્રાણ નાશ થવાજે અનર્થ આવી પડશે. ૨૭ છે
जनाननादुदंतेऽसिन् । ज्ञाते मुक्तकृपो नृपः ॥ कोकासमादिशद्वध्यं । कामैत्री भूभुया सह ॥ २८ ॥