________________
(૩૯ર) અર્થ –ચત્રમાસના તાપ સરખી આ જરા કેશરૂપી લીલા અંકુરાઓને પાકવાથી પાંડર બનાવીને ઉલટી તૃષ્ણને વધારે છે. ૬
तदस्ति यावदायुम । पारं तारुण्यवारिधेः ।। परलोकहितं किंचि-त्तावत्कुवें समाहितः ॥ ७॥
અર્થ–માટે યુવાવસ્થારૂપી સમુદ્રના કિનારા સરખું જ્યાં સુધી મારૂં આપ્યું છે, ત્યાં સુધી હું સુખેસમાધે કંઇક પરલેકનું હિત કરે ૭ -
मया श्रियोऽर्जनाभोगा-चार्थकामौ कृतार्थितौ ।। अथैतद्रव्यमूलस्य । धर्मस्यावसरो मम ॥ ८ ॥
અર્થ–મેં લક્ષ્મી ઉપાર્જન કરીને અર્થ તથા કામને તે કૃતાર્થ કર્યા છે, હવે આ દ્રવ્યના મૂલરૂપ ધર્મકાર્ય કરવાને મારો અવસર છે. ૮
प्रयाणेऽप्यल्पकालीने । जनाः कुर्वति सूत्रणां ॥ परलोकप्रयाणे किं । निश्चिता हंत जंतवः ॥९॥
અર્થ:–સ્વલ્પ કાલની મુસાફરી માટે પણ લેકે જ્યારે સગવડ કરે છે, ત્યારે અરેરે! પરલોકની મુસાફરી માટે પ્રાણીઓ કેમ બેદરકાર રહેતા હશે! ૯ છે
सामान्य रिपुभीत्यापि । न निद्रांति मुखं जनाः॥ नित्यं मृत्युरिपुः पार्थे । मूढाः स्वस्थास्तथाप्यहो ॥ १० ॥
અર્થ-જ્યારે સાધારણ શત્રુના ભયથી પણ લાકે સુખે નિંદ્રા કરી શકતા નથી, ત્યારે આ મૃત્યરૂપી શત્રુ હમેશાં પાસે રહ્યા છતાં પણ મૂખ લોકે સ્વસ્થ થઈ બેસી રહે છે. તે ૧૦ છે
तद्यावन्न जराभ्येति । तावन्निजहिते यते ॥ न पालिः शक्यते बध्धुं । पयःपूरे प्रसर्पति ॥ ११ ॥
અર્થ:–માટે જ્યાં સુધીમાં આ જરા ન આવી પહોંચે ત્યાં સુધીમાં હું મારા હિતમાટે પ્રયત્ન કરું, કમકે જલનું પૂર આવ્યા પછી પાળ બાંધી શકાતી નથી. ૧૧ છે इति निश्चित्य स ज्ञाती-नापृच्छय तदनुज्ञया ॥
મારે તનવે . ધુરંધર રૂવ વધાર | ૨ ! ' અર્થ:–એમ નિશ્ચય કરીને તે શેઠે પોતાના સંબંધીઓની રજા લેઈને તેમની અનુમતિથી વૃષભ પર જેમ તેમ પિતાના પુત્રપ્રતે કુટુંબને ભાર સ્થાપન કર્યો. જે ૧૨