________________
(૪૧૪) यदीमा पूर्वमज्ञास्य-मारक्षस्य परिग्रहे ।। तन्नाधास्यां मनोऽप्यस्यां । सभुजंगे निधाविव ॥ ५३॥ અર્થ:–અરે મને જે પ્રથમ ખબર હતી કે આ કોટવાલની ખેલી છે ! તે સર્પવાળા નિધાનમાં જેમ તેમ હું આ સ્ત્રીમાં મારું મન પણ ધારત નહિ. એ પડે છે
ફાયાતં વિધિવશા–ારિ બાપ મોરચતે છે तत्सर्वस्वापहारेऽपि । जीवंतं नैव मोक्ष्यति ॥ ५४ ॥ અર્થ –હવે કર્મયોગે જે મને તે અહીં આવેલો જાણશે તે મારી સર્વ મીત લુંટીને પણ તે મને જીવતે છોડશે નહિ. છે ૫૪ છે
ध्यायनिति तयोचे स । मा भैः स्वस्थो भव द्विज ॥ यास्यत्यसौ क्षणं स्थित्वा । निशास्त्यद्यापि भूयसी ॥ ५५ ॥
અર્થ:–એમ વિચારમાં પડેલા તે બ્રાહ્મણને શીલવતીએ કહ્યું કે હે બ્રાહ્મણ તું ધીરજ રાખ? તે તે અહીં ક્ષણવાર રહીને ચાલ્યો જશે. અને હજુ રાત્રી તો ઘણી છે. તે ૫૫ છે
मंजूषायास्तावदस्या । वक्षारं गहरोपमं ।। क्षणमध्यास्व सोऽपि द्रा-समुत्थाय तथाकरोत् ॥ १६ ॥
અર્થ માટે તું આ પેટીના ગુફાસરખા ખાનામાં ક્ષણવારસુધી બેસી જા ? ત્યારે તેણે પણ જલદી ઉઠીને તેમજ કર્યું. ૫૬
प्रयत्नोपार्जितद्रव्य । इव विप्रे निधीकृते ॥ ददौ श्रेष्टिमिया पीता । वक्षारे तत्र तालकं ॥ ५७ ॥ અર્થ:–મહેનતવડે ઉપાર્જન કરેલાં ધનની પેઠે તે બ્રાહ્મણને પેટીમાં પૂરીને ખુશ થયેલી શીલવતીએ તે ખાનાને તાળું આપ્યું. પછા
शंकासंकुचितस्तत्रा-नंतसंतमसि द्विजः ॥ स तस्थौ भाविनरका-वस्थामनुभवन्निव ॥ ५८ ॥
અર્થ:–તે અનંત અંધારાવાળા ખાનામાં પોતાને થનારી નરકની અવસ્થાને જાણે અનુભવતે હેય નહિ તેમ તે બ્રાહ્મણ શંકાથી સંકેચાઈને તેમાં બેઠો. એ ૫૮
अयोद्घाट्य कपाटौ सा । तलारक्षमवेशयत् ॥ धीवंध्यस्य द्विजस्येव । भक्तिं तस्याप्यदर्शयत् ॥ ५९॥