________________
(૫૯) पुत्रोऽन्यदा धनपते-नाना धनवमः श्रिये ॥ यियासुर्यवनं द्वीपं । नवं पोतमसज्जयत् ॥ ६१ ॥
અર્થ –હવે તે ધનપપિશેઠના ધનવસુ નામના પુત્રે એક દિવસે ધન કમાવા માટે યવનદ્વીપે જવાને નવું વહાણ તૈયાર કર્યું છે ૬૧ છે
पण्योधैः पुण्यनैपुण्यः । सतं पोतमबीभरत् ।। ઢામહે સંયમી રેતો. પૃથ્વોત્તરશુપૈશિવ ને વર છે
અર્થ–પછી સાધુ લાભ દેનારા મૂલત્તર ગુણેથી જેમ પોતાનું મન ભરે તેમ કરીયાણુઓના સમૂહથી તે પુણ્યશાલીએ તે વહાણ ભર્યું
चेटा इवांभसा पत्युः । पोतक्रीडनपंडिताः ॥ सर्वे निर्वेशदानेन । तेनातोष्यंत नाविकाः ॥ ६३ ॥
અર્થ સમુદ્રના નેકસરખા વહાણ ચલાવવામાં ચતુર એવા સે ખલાસીઓને તેણે ધનદાન આપી ખુશી કર્યા. આ ૬૩ છે
રાકૃદય નોત્સાહ–રેરિતઃ પિત્ત વધી
आरुरोह स बोहिच्छं । विमानमिव खेचरः ॥ ६४ ॥
અર્થ–પછી તે પિતાના માતાપિતાની રજા લઈને શકુનના ઉત્સાહથી પ્રેરાયોથકે વિદ્યાધર જેમ વિમાનપર તેમ તે ઉતાવલથી વહાણપર ચડ. ૬૪ છે
ययाचे स पितुः पार्श्व । कोकासं भक्तिभासुरं ॥ देहशुश्रूषकेऽमुष्मिन् । जायेऽहं मुखभागिति ॥ १५ ॥
અર્થ–મારા શરીરની ચાકરી કરનાર જે આ હેાય તે મને ઠીક પડશે, એમ કહીને તેણે તે ભક્તિવાન કોકાસને પોતાના પિતા પાસે માગણું કરી સાથે લીધું. ૬૫
तीर्णोऽन्धिं हनुमान् यस्य । वायो पोतः स्वयं सुखं ॥ साहाय्यात्तस्य पोतोऽयं । प्राप पारं किमद्भुतं ।। ६६ ॥
અર્થ-જે વાયુની મદદથી વાયુને પુત્ર હનુમાન પોતે સુખેથી સમુદ્ર તરી ગયો હતો, તેની મદદથી આ વહાણ પણ કિનારે પહેશું તેમાં શું આશ્ચર્ય છે? ૬૬
संपाते यवनद्वीपे । वार्धी मुक्त्वा स वाहनं ॥ मिलितेलापतिश्चक्रे । व्यवसायमुपावित् ॥ ६७ ॥
અર્થ-પછી તે ધનવસુ યવનદ્વીપમાં જઈ સમુદ્રમાં વહાણ છોડી રાજાને મલી યુક્તિપૂર્વક વ્યાપાર કરવા લાગ્યો. ૬૭ છે