________________
( ૪૬૫ ) અર્થ –એવી રીતે ઉલટી રીતે ચાલવાથી જાણે ધુળથી આચ્છાદિત થયું હોય નહિ તેમ નિસ્તેજ મુખને ધારણ કરનારા તે રાજાને કાસે કહ્યું કે, ૧૫
राजनलं विषादेनः । विषादेनः सुदारुणं ।। कृतिनो हितकार्युक्त-समुल्लंघनजं विदुः ॥ २ ॥
અર્થ:- હે રાજન ! હવે ખેદ કરવાથી સર્યું, કેમકે હિતકારીના વચનના ઉલ્લઘનથી ઉત્પન્ન થયેલાં પાપને વિદ્વાનોએ વિષથી પણ ભયંકર કહેલું છે. ૨ છે
अयं ते विद्विषां देश-स्तच्छन्नमिह तिष्टतात् ॥ तक्षोपकरणं किंचि-नगराधावदानये ॥ ३ ॥
અર્થ –હવે આ તારા શત્રુઓને દેશ છે, માટે અહીં તારે ગુપ્તપણે રહેવું, કે જેટલામાં હું નગરમાંથી કઈક સુતારનું હથિયાર લાવું
प्रविवेश सदेशस्थं । स तोसलिपुरं ततः ।। आपृच्छयापृच्छय कस्यापि । तक्ष्णो मंदिरमीयिवान् ॥ ४ ॥ અર્થ:–પછી તે કાસ નજીક રહેલા તસલીપુર નગરમાં ગયે, તથા પૂછતે પૂછતા કેઈક સુતારને ઘેર પહોંચે. છે ક છે
ययाचे स्थनिर्माणा-कुलं वासी स तक्षकं ।। वासीयांचैव तस्याभूत । सूत्रधारत्वमूचिका ॥५॥
અર્થ:–ત્યાં તેણે રથ બનાવવામાં પડેલા તે સુતાર પાસે વાંસલે મા, અને તે વાંસલાની માગણજ તે કેકાસનું સુતારપણું સૂચવનારી થઈ છે ૫ છે
सोऽभ्यषात् काकजंघस्य । रथोऽयं पृथिवीपतेः ।। निर्विलंबं मया कार्य-स्तद्वासी कथमर्पये ॥ ६॥
અર્થ:-હવે તે સુતાર બોલ્યો કે આ કાકજ રાજાને રથ છે, અને તે મારે તુરત પૂરો કરે છે, માટે હું તને વાંસલો શીરીતે આપી શકું? ૬ !
कोकासः प्राह तन्मुंच । तक्षणीं येन तत्क्षणं ।। दर्शयामि रथं सिदं । कार्य भाग्यवतामिव ।। ७ ॥
અર્થ_યારે કક્કાસ બે કે જો એચ છે તે તું વાંસલ છોડી દે, કે જેથી હું તને ભાગ્યવાના કાર્યની પેઠે ક્ષણવારમાં આ રથ બનાવી આપું. ૭ - ૫૯ સૂર્યોદય પ્રેસ જામનગર