________________
અર્થહે આર્યપુત્ર! આ નજીકમાં જે અંજનાચલ પર્વત દેખાય છે ત્યાં અછતસેન નામને વનપલ્લીને બળવાન સ્વામી રહે છે.
अर्जुनः स्तेनसेनानी-स्तस्याभूदुत्कटो द्विषन् । स त्वया पातितोऽश्रावि । चरेभ्यस्तेन संप्रति ॥ १६ ॥
અર્થ –ચારોને સેનાપતિ અજુન તેને મેટો શત્રુ હતા તેને તે માર્યો એમ ગુપ્ત રાખેલા પુરૂષના મુખથી તેણે હમણાં સાંભહ્યું છે.
बंधुबुद्धिं दधानोऽसौ । हल्लेखोन्मेषिमानसः ॥ इहागात् सपरीवारः । संप्रति त्वां दिदृक्षते ॥ १७ ॥
અર્થ અને તેથી અતિઆનંદિત મનવાળે થઇને તારા પ્રતે બંધુની બુદ્ધિ ધારણ કરતા થકે તે અહીં પરિવાર સહિત આવ્યો છે અને હવે તને તે મલવાની ઈચ્છા રાખે છે. તે ૧૭ છે
धम्मिलोऽपि रथं मुक्त्वा । विभीस्तमभिसंचरत् ।। तेन मुक्ततुरंगेण । रंगेणालिंग्य भाषितः ॥ १८ ॥
અર્થ–ત્યારે ધમ્મિલ પણ રથ છોડીને નિર્ભય થઈ તેની સામે ગયે, ત્યારે અજિતસેન પણ ઘોડા પરથી ઉતરી આનંદથી તેને ભેટીને બોલ્યો કે, ૧૮ છે
त्वयापायि मुखेनाग्निः । पंजरेऽक्षेपि केसरी ॥ दांतश्च दृग्विषो भोगी । हतो यदयमर्जुनः ॥ १९ ॥
અર્થ–જે આ અજુનને માર્યો છે તેથી તે મુખવડે અગ્નિપાન કર્યું છે, કેસરીસિંહને પાંજરામાં પૂર્યો છે, તથા દષ્ટિવિષ સને તેં દયે છે. મે ૧૯ છે
अजय्ये भटसंहत्या-ऽर्जुनेऽसिन्निहते त्वया ॥ રિરાજ્યદયત્વેના નિશિ નિદ્વિતિ ન ૨૦ ||
અર્થ–સુભટોની શ્રેણિથી ન જીતી શકાય એવા તે અર્જુનને મારવાથી હવે અમારાં હદયનું શલ્ય નિકળી જવાથી અને રાત્રીએ સુખે નિદ્રા આવે છે. જે ૨૦ છે
ततः प्रसीद नः स्थानं । स्वपादाभ्यां पवित्रय ॥ अस्तु लोकस्त्वदालोक-सुधापानप्रमोदभूः ॥ २१ ॥ અર્થ–માટે હવે તું કૃપા કરીને તારાં ચરણેથી અમારું સ્થાન પવિત્ર કર ? કે જેથી ત્યાંના લેકે તને જેવારૂપ અમૃતપાનથી આનંદિત થાય. . ૨૧ છે