________________
(૪૯) અર્થ–સુબુદ્ધિ માણસે જેને ન રૂચે તેને હિતવચન પણ કહેવું નહિ, એમ વિચારીને તેઓએ મૌન ધારણ કરીને તેણીને પ્રત્યુત્તર આપે નહિ. એ
गृहीतपुत्रद्वितया । सा यावनिर्ययौ पुरात् ॥ तावत्मचलितः सार्थो । हियैव ववले न सा ॥ ९५ ॥ અર્થ:–પછી તે બન્ને પુત્રોને લઈને જોવામાં નગરથી બહાર નીકની, તેવામાં સથવારે તે ચાલતો થઇ ગયું હતું અને તે પણ લાજની મારી પાછી વળી નહિ. ૯પ છે
धावमानापि सा नाप-त्तं साथ मंथरा गतौ ॥ सार्थमप्राप्नुवत्येषा । ययावन्येन वर्मना ॥ ९६ ।।
અર્થ:–પછી તે દોડતી થકી પણ ધીમી ગતિને લીધે તે સાથને મેલવી શકી નહિ, અને સાથે ન મળવાથી તે બીજે માગે નીકળી ગઈ. છે ક૬ છે
धनदेवः समायासी–त्तस्मिन्नेव दिने गृहे ॥ अपश्यन् दयितां नेत्रोत्सवां पप्रच्छ मातरं ॥ ९७ ॥
અર્થ:-હવે તેજ દિવસે ધનદેવ પણ ઘેર આવ્યું, અને ત્યાં નેત્રોને આનંદ આપનારા પિતાની સ્ત્રોને નહિ જોવાથી તેણે (પિતાની) માતાને પૂછ્યું. આ ૯૭ છે
सावदत्पुत्र पुत्राभ्यां । साकमद्यैव दैवतः ॥ वधुर्विधृतशिक्षा न-श्वचालोजयिनींप्रति ॥ १८ ॥
અર્થ:–ત્યારે તે બેલી કે હે પુત્ર! આજેજ દેવયોગે અમારી શિખામણ નહિ માનીને તે બન્ને પુત્રોને સાથે લઈને ઉજયિનીતરફ ગઇ છે. ૯૮ છે
निंदनंतर्मनस्तस्या । अविमृश्य विधेयतां ॥ कलत्रपुत्रस्नेहेन । सोऽपि तामनुजग्मिवान् ।। ९९ ॥
અર્થ:–તે સાંભળી મનમાં તેણીના અવિચારી કાર્યને નિંદથકે તે ધનદેવ પણ સ્ત્રી અને પુત્રના સ્નેહને લીધે તેણીની પાછલ ગયે.
कथं पथि प्रिये यासि । कथं वा स्थास्यतः सुतौ ॥ इति ध्यानजुषस्तस्य । नाध्वक्लेशो मनोऽदुनोत् ॥ २९०० ॥ અર્થ –હે પ્રિયે! તું માગમાં શી રીતે જઇશ? અથવા પુત્રોના હાલ થશે? એમ વિચારતાં થકાં માર્ગના થાકે તેના મનને દુખાવ્યું નહિ ૫૭ સુર્યોદય પ્રેસ–જામનગર.