SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) અર્થ–સુબુદ્ધિ માણસે જેને ન રૂચે તેને હિતવચન પણ કહેવું નહિ, એમ વિચારીને તેઓએ મૌન ધારણ કરીને તેણીને પ્રત્યુત્તર આપે નહિ. એ गृहीतपुत्रद्वितया । सा यावनिर्ययौ पुरात् ॥ तावत्मचलितः सार्थो । हियैव ववले न सा ॥ ९५ ॥ અર્થ:–પછી તે બન્ને પુત્રોને લઈને જોવામાં નગરથી બહાર નીકની, તેવામાં સથવારે તે ચાલતો થઇ ગયું હતું અને તે પણ લાજની મારી પાછી વળી નહિ. ૯પ છે धावमानापि सा नाप-त्तं साथ मंथरा गतौ ॥ सार्थमप्राप्नुवत्येषा । ययावन्येन वर्मना ॥ ९६ ।। અર્થ:–પછી તે દોડતી થકી પણ ધીમી ગતિને લીધે તે સાથને મેલવી શકી નહિ, અને સાથે ન મળવાથી તે બીજે માગે નીકળી ગઈ. છે ક૬ છે धनदेवः समायासी–त्तस्मिन्नेव दिने गृहे ॥ अपश्यन् दयितां नेत्रोत्सवां पप्रच्छ मातरं ॥ ९७ ॥ અર્થ:-હવે તેજ દિવસે ધનદેવ પણ ઘેર આવ્યું, અને ત્યાં નેત્રોને આનંદ આપનારા પિતાની સ્ત્રોને નહિ જોવાથી તેણે (પિતાની) માતાને પૂછ્યું. આ ૯૭ છે सावदत्पुत्र पुत्राभ्यां । साकमद्यैव दैवतः ॥ वधुर्विधृतशिक्षा न-श्वचालोजयिनींप्रति ॥ १८ ॥ અર્થ:–ત્યારે તે બેલી કે હે પુત્ર! આજેજ દેવયોગે અમારી શિખામણ નહિ માનીને તે બન્ને પુત્રોને સાથે લઈને ઉજયિનીતરફ ગઇ છે. ૯૮ છે निंदनंतर्मनस्तस्या । अविमृश्य विधेयतां ॥ कलत्रपुत्रस्नेहेन । सोऽपि तामनुजग्मिवान् ।। ९९ ॥ અર્થ:–તે સાંભળી મનમાં તેણીના અવિચારી કાર્યને નિંદથકે તે ધનદેવ પણ સ્ત્રી અને પુત્રના સ્નેહને લીધે તેણીની પાછલ ગયે. कथं पथि प्रिये यासि । कथं वा स्थास्यतः सुतौ ॥ इति ध्यानजुषस्तस्य । नाध्वक्लेशो मनोऽदुनोत् ॥ २९०० ॥ અર્થ –હે પ્રિયે! તું માગમાં શી રીતે જઇશ? અથવા પુત્રોના હાલ થશે? એમ વિચારતાં થકાં માર્ગના થાકે તેના મનને દુખાવ્યું નહિ ૫૭ સુર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy