________________
(૪૫૧ ) અર્થ–પછી ત્યાંજ હરિણીની પેઠે તેણીએ સુખેથી પુત્રને જન્મ આપે, ત્યારે ધનદેવે પણ વેલડીઓના ગુચ્છાઓ ત્યાં લાવીને તેણીને વાયુના ઉપદ્રવથી રહિત કરી. . ૭ છે
नवप्रसवगंधोऽस्या । वनस्थं व्याघ्रमाहयत् ॥ स जन्मांतरवैरीव । कांतं प्रथममग्रहीत् ॥ ८॥
અર્થ –એવામાં તેના નવીન પ્રસવના ગધે વનમાં રહેલા વાઘને બોલાવ્યો, તથા જન્માંતરના વૈરીની પેઠે તેણે પ્રથમ તે તેના ભર્તારનેજ ગ્રહણ કર્યો. ૮ છે
तां दशां प्रेयसो वीक्ष्य । वसुदत्तापि तापिनी ।। मृच्छामानंच पंचत्व-नाट्यप्रस्तावनामिव ॥९॥
અર્થ –પિતાના સ્વામીની તે દશા જોઇને ખેદ પામેલી વસુદત્તા પણ મૃત્યરૂપી નાટકની પ્રસ્તાવનાસરખી મૂછ પામી. છે કે તે
स्तन्यं स्तनंधयो जात-मात्रो मात्रोज्झितः पुरः ॥ શર્વિલંક મૃત બાર-રમ હરો a | ૨૦ || અર્થ-જન્મતાંજ માતાએ પાસે છોડી દીધેલ તે ધાવણે બાલક ધાવણ નહિ મલવાથી મૃત્યુ પામ્યા, પછી પ્રભાતે જ્યારે તેની પૂછી ઉતરી ત્યારે તે રડવા લાગી કે ૧૦ છે
एकाते कांत कांतारे । कांता श्वापदसापदि ॥ विहाय हा क लीनोऽसि । जल्प जल्प हृदीश्वर ॥ ११ ॥
અર્થ – હે કાંત! જંગલી પશુઓની આપદાવાળા આ વનમાં મને એકલી છોડીને અરે ! તું ક્યાં ચાલ્યા ગયે? હે હદીશ્વર ! તું બોલ બોલ ? ૧૧ છે
ताक्प्रेमगुणस्थम । क्षेमंकर गुणाकर ॥ જબરછાયોકંટા કરીને ચારિ વારિ | ૨ ||
અર્થ—અરે! એવા પ્રેમરૂપી ગુણમાં નિશ્ચલ થયેલા હે ક્ષેમંકર! હે ગુણાકર ! વાદળની છાયાસરખું દર્શન દઈને તું કેમ ચાલ્યો જાય છે?
जानासि व्याघ्र रे पात्र-परीक्षां वनवास्यपि ॥ मां मुक्त्वा निगुणां गार-गुणं यत्प्रियमग्रहीः ॥ १३ ॥
અર્થ:–અરે વાઘ! તું જંગલી છતાં પણ પાત્રની પરીક્ષા જાણે છે, કેમકે તે મને નિર્ગુણને છોડીને મારા ગુણવાન પ્રિયતમને , પ્રહણ કર્યો. તે ૧૩