________________
( ૪૫૦ ) પ્રમમર્મ તથા 1 વાગ્યાનાથનt . હેમાન તનગાગા-પાયભેચણી પુરુ II I.
અર્થ–પછી તેણુને પગલે પગલે ચાલતા એવા તેણે આધારવિના વનમાં રહેલી તથા બે પુત્રોવડે ખેદ પામતી એવી પિતાની સ્ત્રીને અગાડીના ભાગમાં દીઠી. છે ૧ છે
ततः प्रमुदितः खाते । कांते रुष्टेव यासि किं ॥ इति जल्पन्ननरपेच्छः । प्रियया समगस्त सः ॥२॥
અર્થ:–ત્યારે મનમાં ખુશી થઈને હે પ્રિયે ! તું રીસાયેલીની પેઠે કેમ ચાલી જાય છે? એમ બેલતેથકો ઘણી ઇચ્છા વાલે તે ધનદેવ તેણને મળે. . ર છે
वल्लभा दृढमालिंग्य । मुताके निवेश्य च ॥
સારી સહાનતં . મોશે તે મુદ્દે હતી ૨ | અર્થ–પછી પિતાની તે સ્ત્રીને ખૂબ આલિંગન દઇને તથા બન્ને પુત્રોને ખોળામાં બેસાડીને તે સાહસીકે તેઓને ખુશ કરવા માટે સાથે લાવેલું ભેજન આપ્યું. ૩
नभः स्खभवनं मुक्त्वा । प्रतीच्या मिलितस्तदा ॥ गभस्तिः कलयनस्तं । तस्यापि तमसूचत् ॥ ४ ॥
અર્થ તે વખતે સૂર્ય પણ આકાશરૂપી પિતાનું ઘર છોડીને પશ્ચિમ દિશાને મળી અસ્ત પામતોથકે તે ધનદેવના અસ્તને પણ સૂચવવા લાગ્યું. છે ૪ છે
विहाय वर्त्म स भज-कांत कांतया समं ॥ निशि शय्याकृते धूली-स्तूलीरिव विवेद सः ॥ ५ ॥
અર્થ –ત્યારે તે માને છેડીને સ્ત્રી સાથે એકાંતે રહ્યોથકે રાત્રીએ શયામાટે ધૂળને પણ ગાદલાંસમાન માનવા લાગ્યો. ૫ છે
तदा सा वमुदत्तापि । संगते हृदयंगमे ॥ मेने मनोविनोदाय । तद्वासभवनं वनं ॥६॥
અર્થ –તે વસુદત્તા પણ પિતાના સ્વામીના મેલાપથી તે વનને પણ મનને આનંદ આપનારૂં વાસભુવન માનવા લાગી. તે ૬ છે
तत्रस्थैव कुरंगीव । सा सुखं सुषुवे सुतं ॥ सोऽप्यानीय लतागुल्मां-स्तस्या निर्यातमातनोत् ॥ ७ ॥