________________
(૪૪૨) અર્થ –હે કલાના ભંડાર! તારી કલા અને રાજપુત્ર તને જોવાની ઈચ્છાના રસથી દેવસરખી નિમેષરહિત અને ધારણ કરી રહ્યો છે.
તત્ શ્રવા ઘશ્મિરોડવાળી–ભાણીજદાનના ददर्श च पुरः शूर-मिव दीप्तं नृपांगजं ॥ ४६॥
અર્થ:-તે સાંભળીને કમલસરખાં મુખવાળો ઘમ્મિલ (તેઓની સાથે) ચા, તથા આગળ તેણે સુર્યસરખા તેજસ્વી રાજકુમારને જે
कुमारेणापि सोऽभ्येत्य । बाहुभ्यां बहु सखजे ॥ आपृच्छय स्वागतं चक्रे । वास्तव्यं तत्कलास्तवं ॥ ४७॥
અર્થ:–ત્યારે કુમાર પણ તેની સામે આવીને બન્ને હાથેથી તેને ખુબ ભેટ, પછી તેની ખબરઅંતર પૂછીને તેણે તેનું સન્માન કર્યું, કેમકે તેની કલાની રસુતિ યોગ્ય જ હતી. છે ક૭ છે
मच्चेतश्चंद्रकांतस्य । द्रविका तावकी कला ॥ न दिवापि प्रभाभंग । भजते सौम्य कौतुकं ॥ ४८ ॥
અર્થ:–હે સૌમ્ય ! આશ્ચર્યની વાત છે કે મારા મનરૂપી ચંદ્રકાંત મણીને ઝરાવનારી તારી આ કલા દિવસે પણ કાંતિ ભંગ ધારણ કરતી નથી. ૪૮
श्रुतज्ञता समाख्याता । कलयैव तवानया ॥ घनवृष्टिं विना कापि । न रंगति तरंगिणी ॥ ४९ ॥
અર્થ:–આ તારી કલાજ તારૂં શાસ્ત્રોનું જાણપણું સુચવી આપે છે, કેમકે મેઘની વૃષ્ટિવિના નદી કયાંય પણ ઉદ્ધસાયમાન થતી નથી.
पृष्टव्योऽसि कुतः प्रह । क ते स्वच्छ परिच्छदः ।। इति तेनोदिते पाह । धम्मिलोंभोघरध्वनिः ॥५०॥ અર્થ:–વળી હે સજન! તને હું પૂછું છું કે તું કયાંથી આવે છે? તથા તારો નિર્મલ પરિવાર કયાં છે? એવી રીતે તેણે કહ્યાથી મેઘસરખી ધ્વનિવાળે ધમ્મિલ છે કે, જે ૫૦
समागमं कुमाराहं । कुशाग्रपुरपत्तनात् ॥
आस्ते मम परीवारः । पुरीपरिसरावनौ ॥ ५१ ॥ _અર્થ –હે કુમાર! હું કુશાગ્રનગરથી આવ્યો છું, તથા મારે પરિવાર નગરના પાદરમાં છે. એ પ૧ :
ततः कलावतस्तस्य । वासायावासदित्सया ॥ પુત પુરપાન વૈ–“ક્ષુ ક્ષિતિવઃ સુત. ૧૨ .