________________
केनापि ज्ञापितो गेह-वृत्तं मम नृपांगभूः ॥ तेनाहयति स प्रात-मतिमा सप्रियं वने ॥ ७३ ॥
અર્થ: કેઈએ પણ મારા ઘરનું વૃત્તાંત રાજપુત્રને જણાવી દીધુ છે, અને તેથી તેણે મને પ્રભાતમાં સ્ત્રી સહિત બગીચામાં લાગે છે.
यदायास्यति सद्वेषा । श्वरेषा न मया समं ॥ भवितासि तदा सर्व-जनानां हास्यभाजनं ॥ ७४॥ અર્થ–માટે જે આ કમલા હૈષી થઈને આવતી કાલે મારી સાથે નહિ આવે તો હું સર્વ કેપ્રતિ હાસ્યપાત્ર થઈશ. મે ૭૪ છે
अंब कंबुस ग्बुद्धि-धाम तत्त्वं तथा कुरु ॥ यथा प्रीति विनाप्येति । प्रातरेषा समं मया ।। ७५ ॥
અર્થ:–માટે હે શખસરખી નિર્મલ બુદ્ધિના ધામસરખી માતા ! તું તેમ કર કે જેથી પ્રભાતે તે પ્રીતિવિના પણ મારી સાથે આવે,
विमलाथ तमाश्वास्य । कमलामुपसृत्य च ।। મતઃ સવત ત ા શિલાક્ષાગધીરો | ૭ |
અર્થ - ત્યારે મહાબુદ્ધિવાન તે વિમલા તેને આશ્વાસન આપીને તથા કમલાપાસે જઈને તેણુને માતાને ઉચિત શિખામણ દેવા લાગી કે,
ईयास्त्वं सप्रियः प्रात-र्वनमेवं नृपांगजः ॥
आदिशद्धम्मिलं तेन । प्रातरेष वनंगमी ॥ ७७ ॥ અર્થ-તારે પ્રભાતે સ્ત્રી સહિત બગીચામાં આવવું એમ રાજપુત્રે ધમિલને હુકમ કર્યો છે, માટે પ્રભાતમાં તે બગીચે જવાને છે શાહ૭ના
तत्र भर्ता समं गच्छे-मां भूरत्यंतकोपभूः ॥ प्लोषत्यशेषसौख्यद्रून् । दीप्तः कोपो हि वहिवत् ॥ ७८ ॥
અથ–માટે તું ભરસાથે ત્યાં જજે, અને હવે અતિ ગુસ્સા વાળી ન થજે, કેમકે દીપાયમાન થયેલો કે અગ્નિની પેઠે સર્વ સુખરૂપી વૃક્ષને બાળી નાખે છે. જે ૭૮ છે
रोचते ते न चेदेष-स्तदा युवसु भूरिषु ॥ घृणुयास्त्वं मनोभीष्ट-मपरं तत्र कंचन ॥ ७९ ॥
અથ – અને કદાચ તને આ ભતર ન રૂચતો હોય તો ત્યાં ઘણું યુવાનીયાઓમાંથી કેઇક બીજા મનગમતા ભર્તારને વરી લેજે. ૭
वत्से स्वच्छंदता न स्या-त्कदाचन सुखावहा ॥ दृष्टांताद्वसुदत्ताया-स्तथारिदमनस्य च ॥ ८०॥
અઈ–વળી હે વત્સ! સ્વછંદીપણું કઈ પણ સમયે સુખકારી નીવડે નહિ, તે માટે વસુદરા તથા અરિદમનનું દૃષ્ટાંત જાણી લેવું.