________________
( ૪૧ )
અર્થ:—વિદેશ ગયેલા સમુદ્રદત્તના મૃત્યુની વાત સાંભલીને પણ અમા તેના ઘરમાં ગયા નથી, કેમકે તે પુત્રરહિત હતેા. ॥ ૨૭૦૦ तत्कुमार प्रसद्याशु | प्रेष्यंतां निजपूरुषाः ॥
दृष्टुं तद्गेहसर्वस्वं । कुर्मो येनोर्ध्वदेहिकं ॥ १ ॥
અઃ—માટે હું કુમાર ! આપ કૃપા કરીને તેના ઘરની મીત તપાસવામાટે આપના માણસાને મોકલે ? કે જેથી અમેા તેની મરણક્રિયા કરીએ. ॥ ૧ ॥
सोsप्यूचे पुण्यवानस्मि । यत्केलिप्रियमद्य मां ||
गौरन्यास्तातपादाना - मिभ्या अभ्याययुः स्वयं ॥ २ ॥ અ:—ત્યારે તે રાજકુમાર પણ ખેલ્યા કે હું... પણ પુણ્યવાન છું કે માલક્રીડા કરતા એવા જે હું, તેનીપાસે પિતાજીના માનીતા એવા તમેા શેઠીઆએ આજે પેાતાનીમેળેજ આવેલા છે. ॥ ૨ ॥ तत्तत्कार्येषु भूपायै - रात्तवित्तफला अपि ॥
पुनः पुनः फलंतीभ्या | द्रुमा नित्यफला इव ॥ ३ ॥ અઃ—અમુક અમુક ટાપ્રસંગે રાજાઆદિકા જેઆનુ ધનરૂપી કુલ જો કે લે છે, તા પણ નિત્ય લતાં જ્ઞાનીપેઠે તે શાહુકારો ફરી ફરીને ફલ્યા કરે છે. ૫ ૩ ૫
परं नास्ति ममेदानीं । व्यापारोऽयं शिशोरिव ॥ जीवत्सु तातपादेषु । मंत्र्यारक्षकयोरिव ॥ ४ ॥
અ:—પરંતુ હજી પિતાજી હયાત છતાં જેમ મ`ત્રી અને કાઢ વાલનુ તેમ મારે માલકને હાલમાં આ કાર્ય કરવાનું નથી. ।। ૪ ૫ तैरूचिरे कुमारेंद्र | त्रयोऽप्येते लुलोकिरे || रत्नत्त्रयमिवाभव्यै – रस्माभिर्न तु लेभिरे ॥ ५॥
અ:—ત્યારે તેઓ મેલ્યા કે હે કુમારેદ્ર! તે ત્રણેની અમેએ તપાસ કરી, પરંતુ અભબ્યાને જેમ ( જ્ઞાનાર્દિક ) ત્રણ રત્નેા તેમ અમાને તે મલ્યા નહિ. । ૫ ।।
कुमारः स्माह संभ्रांत — मना भूमीधवादयः ॥
कामी अहो गता राज - रथसारथयस्त्रयः ॥ ६॥ અઃ—ને સાંભળી મનમાં ગભરાયેલા કુમાર આલ્યા કે રાજ્યના રથ અને સારથિસખા તે રાજાઆદિક કયાં ગયા ? ॥ ૐ u