________________
(૪રર ) चिंतां च पूर्वमेतेषां । करिष्याम्येष वस्ततः ॥--- एवं तं वीक्ष्य साटोपं । पुनरूचे महाजनः ॥ ७ ॥
અર્થ:–માટે પ્રથમ હું તેની તપાસ કરીશ, અને પછી તમારૂ કાર્ય કરીશ, એવી રીતે તેને આડંબરવાળે જઈને મહાજને ફરીથી કહ્યું કે, ૭ છે
ऋजुस्वभाव मा वत्स-भूतो भाणीरिदं वचः॥ न वेत्सि प्रहरिष्यति । पुरं छलशो द्विषः ॥ ८॥
અર્થ:–અરે ભેળ! છોકરમત કરીને તું એમ બેલમાં? તને હજી ખબર નથી, કેમકે કદાચ લાગ જોનારા શત્રુઓ આ નગર, લઇ લેશે. . ૮
पूर्व विज्ञप्तिमेतेषां । प्रमाणय गुणालय ॥
અર્થ–માટે હે ગુણવાન ! પ્રથમ આ લેકેની વિનંતિ તું સ્વીકાર ? કેમકે અમારાથી ભુખ્યા તરસ્યા વિલંબ સહન થઈ શકશે નહિ.
तेनाथ प्रहिता वेश्म । समुद्रस्य स्वमंत्रिणः॥ गत्वा निरीक्ष्य संवेक्ष्य । यथादृष्टं बभाषिरे ॥१०॥
અર્થ:–પછી તે રાજકુમારે પિતાના હજુરીઓને સમુદ્રદતને ઘેર મોકલ્યા, તેઓએ પણ ત્યાં જઈ જઈ તપાસીને જેવું હતું તેવું આવીને કહ્યું કે, જે ૧૦ છે
स्वामिन् समुद्रसंबंधि-धनस्याशा विमुच्यतां ॥ तस्यौकः साधुशालाव-दिदानीमस्त्यकिंचनं ॥ ११ ॥
અર્થ:–હે સ્વામી! તમારે સમુદ્રદત્ત શેઠના ધનની આશા છોડી દેવી, કેમકે તેનું ઘર તે સાધુના ઉપાશ્રયની પેઠે કશી પણ મિલકત વિનાનું છે. ૧૧ છે
तत् श्रुत्वा विसितः प्राह । कुमारः प्रत्ययो न मे ॥ - वाचि युष्माकमाकर्णि । यतोऽसौ प्राग्महाधनः ॥ १२ ॥
અર્થ:–તે સાંભળીને વિસ્મય પામેલે કુમાર છે કે મને તમારાં વચનપર વિશ્વાસ આવતો નથી, કેમકે પૂર્વે તે મહાધનાઢય સંભાળાય છે. જે ૧૨ છે.
स्वयं गतोऽथ सोऽप्यात्त-फलपुष्पद्रुमोपमं ॥ તમાં સર્વથા નિકા દવા શીરવત ગણી | ૨ |