________________
(૪૩૦) અર્થ–મેહરૂપી સિંહના પાંચ મુખેસરખા આ પાંચ દે છે, કે જેઓ શરણવિનાના હરિણાની પેઠે કયા કયા પ્રાણીઓને રસી. જતા નથી? એ ૬૦ છે
शांतमोहाश्चतुर्ज्ञानाः । श्रुतकेवलिनोऽपि हि ॥ प्रमादपारवश्येन । भ्राम्यंति भवकोटिषु ॥ ६१ ॥
અર્થ-શાંતમૂહવાળા ચતુર્ગાની શ્રુતકેવલીઓ પણ પ્રમાદને વશ થવાથી ક્રોડગમે ભામાં ભમે છે. તે ૬૧ છે
श्रेयःफले यतध्वं त-दप्रमादधनार्जनाः ॥ न वस्तु दुर्लभं प्राप्य । प्रमाद्यति सचेतसः ॥ ६२ ॥
અર્થ–માટે અપ્રમાદરૂપી ધન મેલવીને તમે કલ્યાણકારી ફલ માટે પ્રયત્ન કરો? કેમકે બુદ્ધિવાન માણસે દુર્લભ વસ્તુ પામીને પ્રમાદ કરતા નથી. દુર છે
ततः प्रमुदिताः पौरा । गुरो रत्नखनेरिव ॥ संगृहणति स्म नियम-रत्नानि स्वस्वशक्तितः ॥ ६३ ॥
અર્થઃ–પછી ખુશી થયેલા નગરના તે લોકોએ રત્નની ખાણ માંથી જેમ તેમ ગુરૂપાસેથી પિતતાની શક્તિ મુજબ નિયમરૂપી રત્ન ગ્રહણ કર્યા. ૬૩ છે ,
રથ શીવતી નવા જુહાપં નિરૂપત છે ગમી નારો ગાતા | અમો િમય વાણુI 8 |
અર્થ-હવે શીલવતીએ ગુરૂમહારાજને નમીને વિનંતિ કરી કે હે પ્રભે ! આ રાજાઆદિક મારામતે કેમ રાગી થયા? ૬૪
उज्जगार गुरुर्धन्ये । कर्मैव बलवत्खलु ॥ अमी हि भाग्भवाभ्यासा-द्रभूवुस्त्वयि रागिणः॥६५॥ तथाहि
અર્થ –ત્યારે ગુરૂ બેલ્યા કે હે ધન્ય! કમજ ખરેખર બળવાન છે, આ લકે ખરેખર પૂર્વભવના અભ્યાસથી તારા પ્રતે રાગી થયા હતા. એ ૬૫ . તે કહે છે
जंबूद्वीपेऽत्रैरवत-क्षेत्रे द्युतिलके पुरे ॥ शिवभूतिर्विभूतीनां । महेभ्योऽजनि मंदिरं ॥ १६ ॥
અર્થ:– આ જ બદ્રીપમાં એરવતક્ષેત્રમાં તિલક નામના નગરમાં ગાદ્ધિના મંદિર સરખે શિવભુતિ નામે એક મેટે શેઠ હતો. ૬૬ .