________________
(૪૧૮) वार्धकस्य बलादेषा । निर्भया निरपलपा ।। विगोपयति राजान-मपि रंकमिव क्षणात् ।। ८०॥
અર્થ –વૃદ્ધપણના બલથી આ કરી નિર્ભય તથા નિર્લજજ થઈને ક્ષણવારમાં અને રાજાને પણ રંકની પેઠે વગોવશે. ૮૦ છે
वृद्धामूलोपवादोऽय-महो मे समुपस्थितः ॥ કપરા સાતિ–દિનદર્દિલ ઘુવં ૮૨ II
અર્થ –અરે ! મારાપર આ ડેરીએ જોયેલે અપવાદ આવી પડે ! જે તે પ્રમત્ત અને પ્રતિષ્ટાવાળે હેત તે ખરેખર નષ્ટ થાત.
म्लानमित्यालपत्तं सा । पुरुषोत्तम मा क्लम ॥ इमामध्याव मंजूषां । याति यावजरत्यसौ ॥ ८२ ॥
અર્થ:–એવી રીતે જંખવાણા પડી ગયેલા તે રાજાને તેણીએ કહ્યું કે હે પુરૂષોત્તમ ! તું ખેદ ન કર? જ્યાં સુધી આ ડોકરી પાછી જાય ત્યાંસુધી તું આ પેટીમાં બેસી જા ! ૮૨ છે
मंजूषाया अथालीढे । तुर्यवक्षारकं नृपे ॥ सा तालकं दधौ बाढ-महो धैर्य हि योषितां ॥ ८३ ॥
અર્થ–પછી રાજા જ્યારે તે પેટીના ચોથા ખાનામાં પડે ત્યારે તેણીએ ત્યાં મજબૂત તાળું દીધું, અહે! સ્ત્રીઓનું પણ ધૈર્ય કેવું હેય છે ! ૮૩
न ग्रामपुरराष्ट्रेषु । माति यः सपरिच्छदः ॥ मंजूषागहरे सोऽपि । ममौ भूपः स्वदोषतः ।। ८४ ॥
અર્થ:-જે રાજા પરિવાર સહિત ગામ નગર અથવા રાજ્યમાં પણ સમાય નહિ તે પણ પોતાના દોષથી પેટીના ખાનામાં સમાઈ ગયે.
फलकांतरितास्तस्यां । पेटायां ते द्विजादयः॥ तूष्णीकाः सुचिरं तस्थु-रौष्ट्रिका इव तापसाः ॥ ८५ ॥ અર્થ:-વચ્ચે પાટીયાં જડેલી તે પેટીમાં તે બ્રાહ્મણઆદિક ઔણિક તાપસની પેઠે ઘણુ કાળ સુધી મૌનપણે રહ્યા. છે ૮૫ છે વિકૃત્યાથ તયા દ્વારા શ્વશ્રામવેરથત | तदीयं कंठमालंब्य । मुक्तकंठमरोदि च ॥ ८६ ॥ અર્થ:-પછી તેણીએ બારણું ઉઘાડીને સાસુને ઘરમાં પ્રવેશ કરા, તથા તેણીને કઠે વળગીને ઘાંટો કહાડીને તે રડવા લાગી. ૬૮