________________
(૧૨) અર્થ:–ત્યારે તે કપટી શીલવતી પણ તેને અવેલે જાણીને જુઠા સંભ્રમપૂર્વક પ્રિયવચનોથી નીચે નમી આસન આપી તેને મેહિત કરવા લાગી. ૩૯ છે
नाज्ञासीत्कामलुब्धोऽसौ । तस्याः कपटपाटवं ॥ गीतासक्तो मृग इव । वीतंसं व्याधकल्पितं ॥ ४० ॥
અર્થ:–તે કામલુબ્ધ બ્રાહ્મણ તેણીની આ કપટકિયા જાણી શકશે નહિ, કેમકે ગીતમાં આસક્ત થયેલ હરિણ પારાધીએ પાથરેલા પાશને જાણુ શક્તિ નથી. તે ૪૦ છે
वध्वेव वार्ताः सरसाः । सोऽकार्यत तथा तया ॥ यथाबुध्यत दुर्बुद्धि-न यांतीमपि यामिनीं ॥ ४१ ॥ અર્થ–પછી સ્ત્રીની પેઠે તેણીએ તેને રસયુક્ત વાર્તાલાપમાં એવો તો ગરકાવ કરી દીધો કે જેથી તે દુબુદ્ધોએ જતી રાત્રિને પણ જાણી નહિ. ૪૧ છે
अद्य ते प्रियमित्रस्य । चिराद्गृहमुपेयुषः ॥ क्रियते या मया भक्तिः । सा सर्वापि तनीयसी ॥ ४२ ॥
અર્થ:–આજે ઘણે કાળે ઘેર આવેલ અને મારા સ્વામીને મિત્ર એ જે તું, તેની હું જે ભક્તિ કરે તે ચેડી છે. આ કર છે
इत्युक्त्वा स्नानसामग्रीं । लघुहस्ता व्यधत्त सा ॥ ततो विप्रोऽप्यभिप्रेत-प्राप्तप्रत्ययभूरभूत् ॥ ४३ ॥
અર્થએમ કહીને તેણીએ તુરતાતુરત તેને સ્નાન કરવાની સામગ્રી તૈયાર કરી, ત્યારે તે બ્રાહ્મણ પણ મનવાંછિતની પ્રાપ્તિ માટે ખાતરીવાળે થયો. ૪૩ છે
अहो कीदृग्विवेकोऽस्या । अहो स्नेहलता मयि ।। नीतो ध्यायन्निति स्नान-पीठं स शठया तया ॥ ४४ ॥
અર્થ:–અહો! આને વિવેક કે છે! મારામાં તેણીનું સ્નેહા લપણું કેવું છે ! એમ વિચારતા તે બ્રાહ્મણને તે ચાલાક શીલવતી સ્નાન કરવાના બાજોઠપર લાવી. એ જ છે
निषिद्धमपि रात्रौ स । स्नानं तस्या गिराकरोत् ॥ વચારવા પાર–એટલા જ જીતે | ક |
અર્થ–પછી તેણુના કેવાથી રાત્રિએ નિષેધેલું જ્ઞાન પણ તેણે કર્યું, કેમકે પ્રાર્થે સ્ત્રીથી પરવશ થયેલા પુરૂષ દાસની પેઠે શું કરતા નથી ? ! ૪૫ છે