________________
(૪૧૦ ) અર્થ-વાયુથી વૃદ્ધિ પામેલા અગ્નિમાં પડીશઝેર ખાઈશ, અથવા જીભ કચરીને પણ મરી જઇશ, પરંતુ મારાં શીલને હું ખંડિત કરીશ નહિ. એ રપ છે
वृथानुशिष्टिरप्यत्र । घृष्टिदग्ध इव द्रुमे । अयं बोधयितुं शक्यो । न महोपक्रमं विना ॥ २६ ॥ અર્થ:–બળેલાં વૃક્ષપ્રતે જેમ મેઘવૃષ્ટિ તેમ આ રાજાને પ્રતિબંધ આપે નકામો છે, મોટા ઉપાયવિના આને સમજાવી શકાય તેમ નથી.
ध्यायंतीमिति तामेक-चित्तां वीक्ष्य विचक्षणः ॥ મોત્તરં ન હસ્તે મિત્રમાgિe અપતિઃ | ર૭ |
અર્થ એમ વિચારમાં જ એક ચિત્તવાળી તેણીને જોઈને તે હશિયાર રાજા બોલ્યો કે તું મને ઉત્તર કેમ આપતી નથી? | ૨૭ છે
खप्रतिष्टाधिकं प्राप्य । प्रसादं तव भूधव ॥ उत्पिजलाभवं तेन । शून्येवास्मीति सावदत् ।। २८ ॥ અર્થ:–ત્યારે તે બોલી કે હે રાજન ! ગજા ઉપરાંત ભારાપર આપની કૃપા થવાથી હું હર્ષઘેલીની પેઠે ન્યજેવી થઈ ગઈ છું.
यत्त्वयाभाषि भूपाल । तत्स्त्रीणामतिसंमतं ।। स्पर्शो दूरेऽस्तु भाग्येन । लभ्या वागपि तावकी ॥ २९ ॥
અર્થ-વળી હે રાજન ! આપે જે કહ્યું છે તે સ્ત્રીઓને અતિપ્રિય હોય છે, આપને સ્પર્શ તે એકબાજુ રહ્યો, પરંતુ આપસાથે વાત કરવાનું પણ ભાગ્યથી જ મળે છે. જે ર૯ છે
परमत्रावयो; क्रीडा-सक्तयोरमले कुले ॥ जनापवादो भविता । स हि रक्ष्यः प्रयत्नतः ॥ ३०॥
અર્થ–પરંતુ આપણે જો અહીં વિષયકીડામાં આસક્ત થશું તો આપણે નિર્મલ કુલમાં લંકાપવાદ થશે, માટે તેનું આપણે પ્રયત્ન પૂર્વક રક્ષણ કરવું જોઈએ. ૩૦ છે
तदद्यैव निशीथिन्यां । तुर्ये यामे ममालयं ॥ સેવા સમાયાં નાથનુવચ્ચક્ષિતાઃ || 8 ||
અર્થ:–માટે આજેજ રાત્રિને ચેથે પહેરે આપે કોઇ પણ જાણે નહિ તેમ મારે ઘેર પધારવું. એ ૩૧ છે
भूपेनाथ विसृष्टा सा । सौवं सम रयादयात् ॥ विमृश्य कंचनोपायं । श्वश्रूमेवमवोचत ॥ ३२ ॥