________________
(૪૯) परं विधेहि मां स्वांग-स्पर्शसौख्यविभागिनं ॥ तत्कर्णकीलमाकर्ण्य । वर्ण्यधीर्विममर्श सा ॥ १९ ॥ અર્થ –પરંતુ મને તારા શરીરના સ્પર્શને સુખવાળે કરી? એવી રીતનું કણેમાં ખીલા ઠેકવાસરખું તેનું વચન સાંભલીને તે શુદ્ધ બુદ્ધિવાળી શીલવતી વિચારવા લાગી કે છે ૧૯
कटरे पातितास्म्येषा । संकटे कटुकर्मभिः ॥ ये रक्षका मगाभाग्या-द्वभूवुर्विप्लवायं ते ॥ २० ॥
અર્થ:–અરેરે ! મારાં દુષ્કર્મોએ મને મહાસંકટમાં નાખી છે, કેમકે મારાં અભાગ્યથી જે રક્ષકો છે તેએજ મારે વિનાશ કરવાને તત્પર થયા છે. ૨૦
वृत्तिश्चेत्खादति क्षेत्रं । चेन्निहंति पिता सुतं ॥ जलं चेज्ज्वालयत्यंगं । दीपः किरति चेत्तमः ।। २१ ॥
અથ –કેમકે જેમ વાડ પોતેજ જે ખેતરને ખાય, પિતાજ જે પુત્રને મારે, જલજ જે શરીરને બળે, અને દીપકજ જે અંધકાર કરે,
चेन्मुंचति धनोंगारां-श्वेन्मजयति तारकः ॥ राजा चेत्कुरुतेऽन्यायं । का तत्र स्यात्प्रतिक्रिया ॥ २२ ॥ અર્થ:–મેઘ જો અંગારાની વૃષ્ટિ વરસાવે, તારૂજ જે ડુબાડે, તેમ જે રાજાજ અન્યાય કરે તે પછી ત્યાં શું ઇલાજ કરી શકાય !!
रूपं मूलमनर्थानां । मयि किं विदधे विधे ॥ मांसलत्वमजाया हि । पराभवनिबंधनं ।। २३ ॥
અર્થ:–વી હે વિધાતા ! અનર્થોના મૂલજેવું મારું રૂપ તેં શામાટે બનાવ્યું? કેમકે બકરીનું પુષ્ટપણું તેના પિતાનાજ પરાભવના કારણરૂપ છે. જે ૨૩ છે
परीक्षा मम शीलस्य । किं कुर्वनसि दैव रे ॥ यदमून् रागिणो राग-दुर्विधायां मयि व्यधाः ॥२४॥
અર્થ – દૈવ! તું શું મારાં શીલવતની પરીક્ષા કરે છે કે જેથી વિરક્ત એવી જે હું તેના પ્રતે આ લોકોને તે રાગી બનાવ્યા છે.
निविशे वायुविवशे । वहौ जक्षिमि चा विषं ॥ प्रिये जिहामपि छित्वा । शीलं लुपामि नो पुनः ॥ २५ ॥ પર સુર્યોદય --જામનગર