________________
(૧૩) तयाभ्यक्तः स्वयं याव-दर्द्धस्नातो बभूव सः॥ अतिचक्राम यामिन्याः । प्रहरस्तावदादिमः ।। ४६ ॥ અથ–પછી તેણીએ તેના શરીર પર તેલઆદિક ચેલ્યાબાદ જ્યારે તે પોતે અર્ધ નહેલે થયો તેવામાં રાત્રિને પહેલો પહેર વ્યતીત થયો. તે ૪૬ છે
तदा च दत्तसंकेत-स्तलारक्षः स्मरातुरः ॥ विमुच्यापरकार्याणि । तद्गृहद्वारमाययौ ॥ ४७ ॥
અર્થ –તે વખતે સંકેત આપ્યાથી કામાતુર બનેલ કટવાલ બીજા કાર્યો છોડીને તેના ઘરને બારણે આવ્યું. ૪૭ છે
वितेने तेन खाट्कारो । दृढदत्तकपाटयोः ।। हृदयं खाटकरोतिस्म । पुनस्तस्य द्विजन्मनः ॥ ४८ ॥
અર્થ–પછી તેણે તો મજબૂત બંધ કરેલાં તે બારણપર ખટકારો કર્યો, પરંતુ તે બ્રાહ્મણના હૃદયમાં ખટકા થવા લાગ્યો. ૪૮ છે
स्वकर्त्तव्यसमुद्भूत-भयभ्रमितलोचनः ॥ विप्रस्तामथ सिमाक्षी-ममाक्षीद द्वारि कोऽस्ति ते ॥ ४९ ॥
અર્થ:-પોતાના આવી રીતનાં કાર્યથી ભયબ્રાંત થયેલાં લંચનવાળે તે બ્રાહ્મણ તે કમલમુખીને પૂછવા લાગ્યું કે તારે બારણે વળી આ કેણ આવ્યો છે? ૪૯ છે
साप्यवोचदमुं मन्ये । तलारक्ष विचक्षण || इयत्यामेव वेलायां । निलं मद्गृहमे त्यसौ ॥ ५० ॥
અર્થ –ત્યારે તે પણ બેલી કે હે વિચક્ષણ! હું ધારું છું કે તે કોટવાલ છે, કેમકે આજ વખતે તે હમેશાં મારે ઘેર આવે છે. ૫૦
त्रस्यस्तस्याभिधातोऽपि । जांगुल्या इव पन्नगः ॥ स क्षीणविषयाकांक्षा-विष एवं व्यचिंतयत् ।। ५१ ॥
અર્થ-ગારૂડીના નામથી જેમ સર્પ તેમ તેના નામથી પણ ડરેલે તે બ્રાહાણ વિષયની ઇરછારૂપી ઝેર ક્ષીણ થવાથી વિચારવા લાગ્યું કે,
कुधीरचीतशास्त्रस्या-प्यहो केयमभून्मम ॥ मित्रस्यापि कलत्रं य-दत्रपोऽहमचीकमं ॥ ५२ ।।
અર્થ-અરે શાસ્ત્રો ભણેલા એવા પણ મને આ કુબુદ્ધિ કયાંથી પદા થઇ કે મેં નિર્લજ્જ થઇને મિત્રની સાથે વિષયવાંછા કરી!