________________
(૪૦૪) उपस्थितोऽस्ति तयाघ्र-दुस्तटीन्याय एष मे ॥ વાય પરિક્ષા પારસ: નિશ્ચયઃ | ૮૪ |
અર્થ માટે આ સમયે તો વાઘ અને અગાધ નદીસરખે ન્યાય મારે માટે આવી પડયો છે, આ બ્રાહ્મણને મારે શી રીતે શાંત પાડવો ? તથા મારૂં વ્રત પણ મારે શી રીતે પાલવું ? ૮૪
लेखः पाणितले भूषा । भूषा चाभरणं हृदः ॥ शीले सर्वांगभूषायां । याति ताभ्यामलं मम ॥ ८५ ॥ અર્થ:–પત્ર તે હસ્તતલનું ભૂષણ છે, અને હાર હદયનું આ ભુષણ છે, પરંતુ સર્વ અંગનું આભુષણરૂપ મારૂં શીલ જે જાતું હોય, તો પછી મારે તે બન્નેની જરૂર નથી. છે ૮૫ છે
इति निश्चित्य साबादी-घदूचे सुभग त्वया ॥ तनाम कस्य नाभीष्टं । यौवनद्रोः फलं ह्यदः ।। ८६ ॥
અર્થ –એમ નિશ્ચય કરીને તે બોલી કે હે સુભગ ! જે તેં કહ્યું તે કેને વહાલું ન લાગે? કેમકે યૌવનરૂપી વૃક્ષનું તેજ ફલ છે. ૮૬
प्रियस्य प्रियमित्रस्य । किमु भेदोऽस्ति कश्चन ॥ मानितोऽसि प्रियेण त्व-मतो मान्यो ममापि हि ॥ ८७॥
અર્થ શું સ્વામી અને સ્વામીના મિત્રવચ્ચે કંઈ તફાવત છે? મારા સ્વામિને તું માનનીક છે, માટે મારે પણ તું માનનીકજ છે.
यत्पतीपं मया किंचि-दूचे तन्मास्म खिद्यथाः ॥ अभिप्रेतमपि प्रायो । निषिद्धरत्येकदा स्त्रियः ॥ ८८ ।। અર્થ:-વળી હું જે તારી સામું બેલી છું તેથી તારે ખેદ કરે નહિ, કેમકે કાર્યો કરીને સ્ત્રીઓ આવી મનગમતી વાતને પણ એક વખત નિષેધ કરે છે. જે ૮૮ છે
परं सौम्य जनापाता-दत्र मे शंकते मनः ॥ ईयास्तदादिमे यामे । यामिन्या धाम मामकं ॥ ८९॥
અર્થ–પરંતુ હે સૌમ્ય! અહીં કઈ માણસ આવી ચડે માટે મારું મન શંકા પામે છે, માટે રાત્રિને પહેલે પહેરે તું મારે ઘેર આવજે. મેં ૮૯ છે
વામન તારા તે વિશ્વાસમીપુજા | વિણા વર્ષે હાથ સત્વરાતિમિર | ૨૦ |