________________
(૩૭). અર્થ-અઢી એટલે વિકસ્વરતારૂપી શેભાવિનાનુંજ કમલ ઉધે છે એટલે બીડાઈ જાય છે, પરંતુ શ્રીયુફ એટલે વિકસ્વર થયેલું કમલ જાગે છે એટલે પ્રલ્લિત થાય છે, એમ જાણીને ઘણુ લક્ષ્મીવાળે તે સમુદ્રદત્ત પણ માર્ગમાં હમેશાં જાગતે રહેતે હતો. છે
एवं मार्गमतिक्राम-नविच्छिन्नैः प्रयाणकैः ॥ થયૌ વિલાયતં શાનંા શ્રેષ્ટિહૂક મુદ્દા સહ | 8 |
અર્થ એવી રીતે અવિચ્છિન્ન પ્રયાણથી માર્ગ એલંગીને તે શ્રેિષ્ઠિપુત્ર મિત્રસહિત મનોવાંછિત સ્થાને પહોંચ્યો. ૩૯ છે
तत्र वाणिज्यवैयग्र्याद् । व्रजंतोऽपि न जज्ञिरे ।। યણો વિસાત્તેન ા જવા માટે યુવાદ્રિવ : ૪૦ છે.
અર્થ:-જેમ દેવલેકમાં ગયેલા પ્રાણુ સુખથી તેમ ત્યાં વ્યાપારમાં લીન થવાથી તેણે જતા એવા ઘણા દિવસો પણ જાણ્યા નહિ. निर्व्यापारः पुनविप्रः । सप्ताष्टदिवसात्यये ॥ स्मरनिजं परिजनं । विजने श्रेष्टिनं जगौ ॥४१॥
અર્થ–પરંતુ ત્યાં કંઇ પણ વ્યાપારવિના નવ બેઠેલો તે બ્રાહ્મણ સાત આઠ દિવસે ગયાબાદ પોતાનું કુટુંબ યાદ આવવાથી એકાંતે શેઠને કહેવા લાગ્યું કે, એક છે
स्वस्थानस्य विमुक्तस्य । बभूवुबहवो दिनाः ॥ अतो ममाक्षिणी जाते । स्वजनालोकनाकुले ॥ ४२ ॥ અથ:–મને મારું ઘર છોડયે ઘણા દિવસે થયા છે, માટે હવે તો મારી આંખે મારા કુટુંબને જેવાને આતુર થયેલી છે. ૨
अत्र मित्र स्वलोमेन । घटते ते चिरं स्थितिः ॥ दिवसे दिवसे गच्छन्नस्ति मे वत्सरः पुनः ॥ ४३ ॥
અર્થ:–વળી હે મિત્ર! ધનના લેભથી તારે તો અહીં ઘણા વખત સુધી રહેવાનું લાગે છે, પરંતુ મારે તે દિવસે દિવસે એક વર્ષ જવા જેવું થઈ પડયું છે. જે ૮૩ .
तन्मामादिश येनाहं । संगच्छे स्वजनैनिजैः॥ ध्यातविंध्यः करीवात्र । न स्थातुं क्षणमुत्सहे ॥ ४४ ॥
અર્થ:–માટે મને તું રજા આપ ? કે જેથી મારા કુટુંબને હું જઈ માં, કેમકે યાદ આવેલ છેવિધાચલ જેને એવા હાથીની પેઠે હું અહીં ક્ષણવાર પણ રહેવાને ખુશી નથી. ૪૪