________________
( ૩૭૨ ) અર્થ-હવે ઇંગિતજ્ઞાનમાં હશિયાર એવા તે સ્મિતે તેઓને સ્ત્રી સ્વભાવથી ગામમાં જવાને અસમર્થ જાણુને સામે આવીને કહ્યું કે, ૭૪ છે
विच्छाये मास जाये था । युवामत्रैव तिष्टतां ॥ . गत्वा भोजनसामग्री-मानयामि द्रुतं त्वहं ।। ७५ ।।
અર્થ:–તમે મુંઝાઓમાં, અને અહીં જ રહે, અને હું ગામમાં જઈને જલદી ભજનની સામગ્રી લાવું છું. ૦૫ છે
अथावस्थाप्य ते तत्र । ग्राममध्यमसौ गतः ॥ युक्तमस्तोकलोकेन । ग्रामस्वामिनमैक्षत ॥ ७ ॥ અર્થ–પછી તેઓને ત્યાં રાખીને ધમ્મિલ ગામની અંદર ગયે, ત્યાં તેણે ઘણું માણસોથી યુક્ત થયેલા તે ગામના ઠાકોરને જોયે.
तुरंगं लोकमध्यस्थं । दर्श दर्श विषादिनं । प्रणिपत्य तममाक्षीत् । स विषादस्य कारणं ॥ ७७ ॥
અર્થ-ત્યાં માણસની વચ્ચે રહેલા એક ઘોડાને જોઈ જોઈને ખેદ પામતા એવા તે ઠાકોરને નમીને તેણે ખેદનું કારણ પૂછયું. ૭૭
ग्रामाधीशोऽवदद्भद्र । किशोरो मे सलक्षणः ॥ દેતોઃ તોડવવુતિને રીતે ક્ષયરોનિવર ! ૭૮ |
અર્થ--ત્યારે ઠાકોરે કહ્યું કે હે ભદ્ર! મારે આ ઉત્તમ લક્ષણવાળ વછેર કેણ જાણે શા કારણથી હમેશાં ક્ષયરેગીની પેઠે ક્ષણ થતો જાય છે. ૭૮ છે
अस्य विदधिरे वैद्यै-रुपचारा अनेकशः ॥ गिराविव शरास्तेऽपि । सर्वे वैयर्थ्यमीयिरे ॥ ७९ ॥
અર્થ:–આને માટે વૈદ્યોએ અનેક ઉપાયે કર્યા, પરંતુ પર્વતપ્રતે જેમ બાણે તેમ તે સઘલા ફોકટ ગયા છે. એ ૬૯ છે
मम जीवितसर्वस्वं । अश्वो विश्वोत्तराकृतिः ॥ अनुपायात्परभवं । गंता तेनास्मि दुःखितः ॥ ८० ॥ અર્થ:–મારા પ્રાણસર તથા જગતમાં અનુપમ આકૃતિવાળા મારો આ ઘોડે નાઈલિજે મરણ પામશે, અને તેથી હુ ખેદ પામું છું,
घम्मिलोऽमिदधे धीम-नहं जानामि चेष्टितैः ।। प्रच्छन तापकर्मेव । शल्यं देहेत किंचन ॥ ८१ ॥