________________
(૩૭) क कल्पवल्ली क तणं । क मणिः क च कर्करः॥ જ પાકતી વવા જ જુ ૪ | ૨૦ | -
અર્થ –કેમકે કયાં કલ્પવેલી અને કયાં ઘાસ? ક્યાં મણિ અને કયાં કાંકરે? ક્યાં રાજહંસી અને કયાં બગલે? ક્યાં હાથણુ અને ક્યાં કરે ? છે ૨૦
क पद्मिनी क मंडूकः । क लक्ष्मीः क्व च दुर्गतः ॥ क्व सा पृथ्वीपतेः पुत्री । क्व चाहं प्राकृतो भुवि ॥ २१ ॥
અર્થ-કયાં કમલિની અને ક્યાં દેડકે? ક્યાં લક્ષ્મી અને કયાં દરિદ્રી? તેમ કયાં રાજાની પુત્રી અને કયાં હું આ પૃથ્વીપરને પામર મનુષ્ય ? ૨૧ છે
मयोचे वत्स कोऽयं ते । विचारश्चतुरोचितः ॥ कः कामधेनुमायांती-मयोग्योऽस्मीति दूरयेत् ॥ २२ ॥
અર્થ:–ત્યારે મેં તેને કહ્યું કે હે વત્સ! તું વળી આ ડહાપણુડાયાની પેઠે શું વિચાર કરે છે? કેમકે હું અાગ્ય છું એમ કહીને આવતી કામધેનુને કેણ નિવારે ? રર છે
अवदद्धम्मिलो मात-युक्तमुक्तमिदं त्वया । किंतु स्वपितरौ पृष्ट्वा । दारकर्मोचितं मम ॥ २३ ॥
અર્થ:–ત્યારે ધમ્મિલ છે કે હે માતાજી! તમે આ યુકતજ કહે છે, પરંતુ મારા માતાપિતાને પૂછીને મારે પરણવું ઉચિત છે.
आगच्छेमक्षु पितरं । पृष्ट्वेत्यनुमतो मया ॥ यातः स पुनरायातः । क्षणादेवेत्यवोचत ।। २४ ॥
અર્થ:-તારા માતાપિતાને પૂછીને તું જલદી આવજે, એમ મેં અનુમતિ આપ્યાથી તે જઇને ક્ષણવારમાં પાછો આવી બોલ્યો કે,
आपृष्टो मातरत्रार्थे । तातो मामन्वशादिति ॥ दृष्ट्वा राजांगजारागं । वत्स गच्छसि किं मुदं ॥ २५ ॥
અર્થ-હે માતાજી ! આ માટે પૂછવાથી મારા પિતાએ મને કહ્યું કે હે વત્સ! રાજપુત્રીનો રાગ જોઇને તું શા માટે ખુશ થાય છે?
द्राक्षालतामिव मयः । कस्तूरी मिव सैरिभः ।। मुक्तावलीमिवारिष्ट-स्त्वमेनां प्राप्तुमर्हसि ।। २६॥
અર્થ:–ઉંટ જેમ દ્રાક્ષવલ્લીન, પાડે જેમ કસ્તુરીને, દરિદ્રી જેમ મોતીની માળાને તેમ તું આ રાજકન્યાને મેલવવાને લાયક છે