________________
( ૩૬૭ ) निशि दिव्यगिरा यावत् । तुष्टस्तिष्टति धम्मिलः ॥ तावत्कात्यायिनी कापि । तन्मठद्वारमाययौ ॥ ४१ ॥
અર્થ:–તે દિવ્ય વાણીથી ખુશ થઈને રાત્રિએ એવામાં તે બેઠા છે, એવામાં કોઇક તાપસી તે મઠના દ્વાર પાસે આવી. | ક
अत्र कि धम्मिलोऽस्तीति । तया पृष्टे कृशध्वनिः ॥ धम्मिलोऽत्राहमस्मीति । प्रत्युत्तरयतिम तां ॥ ४२ ॥
અર્થ- અહીં શું સ્મિલ છે? એમ તેણુએ ધીમે અવાજે પૂછ વાથી તેણે તેણીને પ્રત્યુત્તર આપ્યો કે આ હું ઘમિલ અહી બેઠો છું.
पोहि रथमारोह । चल चंपां पुरीपति ॥ તત્યુ ક્ષ ચિત્તો-થી ૪ રિમિતાં ત , કરૂ II
અર્થ:–ત્યારે ચાલ ચાલ? રથ પર ચડ? અને ચંપા નગરી પ્રતે ચાલ? એમ તેણીએ કહેવાથી ઇમ્મિલ ક્ષણવાર તો પિતાના ચિત્તરૂપી સમુદ્રમાં મત્સ્ય જેવો થઈ ગયો. તે કરે છે
केयं वेत्ति कथं नाम । ममाह्वयति किं च मां ॥ - इयं निशाचरी माभू-घद्वालं चिंतयानया ॥ ४४ ॥
અર્થ:–(તથા વિચારવા લાગ્યું કેઆ તાપસી કેણ હશે? મારું નામ કેમ જાણતી હશે? મને કેમ બોલાવે છે? આ રાક્ષસી તે નહિ હોય! અથવા આ ચિંતાથી સર્યું. ૪૪
तस्या एवाधुना चिंता । देव्याः कृतमिदं यया ॥ न हि सा कार्यमारभ्य । निर्वाह विघटिष्यते ॥ ४५ ॥
અર્થ–કેમકે જે દેવીએ આ કર્યું છે, તેને જ હવે મારી ચિંતા છે, કેમકે તે કાર્યનો પ્રારંભ કરીને તેને નિર્વાહ કરવા માટે કઈ પાછી પાની ભરશે નહિ. ૪૫
अथ भूतमठं कारा-मिव मुक्त्वा कृशोऽपि सः॥ . Twiા રૂડ ઝેના–રોહરં સ્ત્રી ક૬ છે.
અર્થ-હવે તે ધમિલ દુર્બલ છતાં પણ બલવાનની પેઠે કેદખાના સરખા તે ભુતના મઠને છોડીને ઠેક મારીને લીલામાત્રથી તે રથ પર ચડી બેઠે. ૪૬ છે
ऋषिवेषः स निःशेष-सिद्धेऽर्थे तेन तत्यजे ॥ यद्वा विदलिने व्यापा-वौषधं नोपयुज्यते ।। ४७ ॥