________________
( ૩૬ર ) અર્થ-હે સ્વામી! જ્યારે આપને દુસ્સહ વિરહ મને થયો હતો ત્યારે મને મૂતિવંત વિવેકસરખો એક પુરૂષ મલ્યો હતે. ૮
स शीलशालिकेदारो । विनीत इति विश्रुतः ॥ मनो विनोदयामास । चिरं त्वद्विरहातुरं ॥९॥
અર્થ:–શીલરૂપી ડાંગરના કયારા સરખા તે વિનીતનામના પુરૂષે આપના વિરહથી આતુર થયેલા મારા મનને ઘણુ વખત સુધિ ખુશી કર્યું હતું. ૯
कियंतमपि कालं स । स्थित्वा सूक्तसुधानिधिः ।। त्वदानयनदंभेन । कापि न ज्ञायते गतः ॥ १० ॥
અર્થ:–ઉત્તમ વચનરૂપી અમૃતના નિધાનસરો તે માણસ કેટલેક કાળ રહીને આપને જોધી લાવવાના મિષથી કેણ જાણે કયાં ગયે છે, તે જણાતું નથી. ૧૦
तवावाप्तिमुदा तस्य । विरहव्यथयाप्यहं ।। शश्वत्तेजस्तमिस्राभ्यां । संध्येवासि विडंबिता ॥ ११ ॥
અર્થ:–માટે આપના મેલાંપના હષથી અને તેના વિરહની પીડાથી એક વખતે પ્રકાશ અને અંધકારથી વ્યાપ્ત થયેલી સંસ્થાની પેઠે હું વિડબના પામી છું. ર ૧૧ છે
विना तेन विनीतेन । कलाकुमुदिनींदुना ।। વૈપુષ્પાંતવિધ્યતા--ડો. ગિરિરામi | ૨ |
અર્થ –કલારૂપી કુમુદિનીને ચંદ્રસરખા એવા તે વિનીતવિના અધીરાબરૂપી અંધકારથી નાશ પામેલા પ્રકાશવાલી રાત્રિ સરખી હું થઈ ગઈ છું. હે ૧૨ છે
हसित्वाथ समुद्रोऽव-क: शोकस्तस्कृते प्रिये ॥ यो निःशूक इबारक्षं । चिक्षेप मातले तदा ॥ १३ ॥
અર્થ:–ત્યારે સમુદત્ત હસીને બોલ્યા કે હે પ્રિયે! જેણે નિઈ. ચની પેઠે તે વખતે કેટવાલને જમીનમાં દાટી દીધો તેને માટે તારે શા માટે શેક કર જયે? ૧૩ છે
ततस्त्रपाभरेणेव । सा भृशं नमितानना ।। स्ववृत्तशंसनानेन । समतोषि विशेषतः ।। १४ ॥