________________
(૩૬૩) અર્થ:–ત્યારે જાણે લજજાના ભારથી હેય નહિ તેમ અત્યંત નમેલા મુખવાળી એવી તે ધનશ્રીને તેણે પિતાનું વૃત્તાંત કહીને વધારે ખુશી કરી. ૧૪
धनश्रियं समादाय । धनश्रियमिवांगिनीं ॥ समुद्रोऽपि ततस्तुष्ट हृदियाय पितुहं ॥ १५ ॥
અર્થ–પછી દેહધારી મહાન લક્ષ્મીસરખી ઘનશ્રીને લઇને આનંદિત મનવાળો સમુદત પણ પોતાના પિતાને ઘેર ગયે. ૧૫ છે
तौ परप्रेमसर्वस्व-रससंपूर्णमानसौ ॥ मृत्यैव भिन्नौ चित्तैक्य-भाजौ जन्म व्यतीयतुः ।। १६ ॥
અર્થ:–પછી અત્યંત પ્રીતિરસથી ભરેલા મનવાળા ફક્ત આકારથીજ ભિવ તથા મનની એક્યતાવાળા એવા તેઓ બન્ને પોતાને જન્મ વ્યતીત કરવા લાગ્યા. ૧૬
सतीरत्नं यथा साधोः । सा धनश्रीरुदाहृता । तथा भवंति चेदन्या । अपि तत्को निषेधकः ।। १७ ।।
અર્થ –એવી રીતે હે મુનિ ! જેમ સતીઓમાં રત્નસરખી ધનશ્રીનું ઉદાહરણ આપ્યું તેમ જો કે બીજી સ્ત્રી પણ હોય તો તેને કેણ નિવેવ કરી શકે ? કે ૧૭ છે
सदसत्त्वं हि कस्यापि । वस्तुनो नास्ति वास्तवं ॥ सदसत्त्वाधिरोपस्तु । रागद्वेषकृतः पुनः ॥ १८ ॥
અર્થ:- મુખ્યત્વે કરીને કઈ પણ વસ્તુનું સત અસતપણું નથી, સત અસંતપણાનો જે આરોપ મુકાય છે તે તે રાગદ્વેષથી થાય છે.
विरक्तो मन्यसे सर्वा । योषा दोषाकरा इति । संसारसारभृतास्ता । मन्येऽहं रागवान् पुनः ॥ १९ ॥
અર્થ:–વળી હે મુનિ ! આપ તે વિરક્ત હેવાથી સર્વ સ્ત્રીઓને દોષેની ખાણસમાન ગણો છો, પરંતુ હું તો રાગી હોવાથી તે સ્ત્રીઓને સંસારમાં સારભૂત માનું છું. ૧૯ છે
निग्रहीतुमहं दुःखं । क्षमोऽस्मीति प्रजल्पता || यत्वयास्ति प्रतिज्ञातं । तत्स्मारय मुनीश्वर ॥ २० ॥
અર્થ:–વળી હે મુનિવર ! હું દુઃખ દૂર કરવાને સમર્થ છું, એમ કહીને આપે જે પ્રતિજ્ઞા કરેલી છે, તે આપ યાદ કરો ? ૨૦ છે