________________
( ૩૫૮ ) અર્થપછી તે કેટવાલનો કંઠ કાપવામાં નિર્દય એવી તેજ તલવાર ઉગામીને ચડીની પેઠે વિનીતપ્રતે તેણું દોડી. છે ૮૮ છે.
सोऽपि प्रस्ताव वित्तस्या । प्रपेदे शरणं पदौ ॥ कृपाणं सह कोपेन । संवृत्याथ जगाद सा ॥ ८ ॥ અર્થ –ત્યારે સમય જાણનાર તે વિનીત પણ તેણુનાજ ચરણેને શરણે ગયો, ત્યારે ઘનશ્રી પણ કંપની સાથે તલવારને પણ મ્યાનમાં નાખીને બેલી કે, તે ૮૯ છે
मुमुर्पुरसि रे मूर्ख । यन्मामीदृशकर्मणि ।। अप्रेरयः पयःपूर । इव तृण्यामधोऽध्वनि ॥ ९० ॥ અર્થ: અરે મૂખ ! શું તને મરવાની ઇચ્છા થઇ છે? કે જલનું પુર હેડીને જેમ નીચે માર્ગે લઈ જાય છે, તેમ તેં મને આવાં કાર્યમાટે પ્રેરણા કરી! | ૯૦ છે
श्रितो मनोविनोदाय । मया त्वं पाप्मनेऽभवः ॥ भवनज्वालनायेव । दीपो दीप्तिकृते कृतः ॥ ९१ ॥
અથ–મેં ફક્ત મનના વિનોદમાટે તારે આશ્રય કર્યો હતો અને તું તે પાપી નીવડયો, અને આ તો અજવાળાંમાટે કરેલ દીવો જેમ ઉલટે ઘરને બાળે તેના જેવું થયું. | ૧
शीलं स्त्रिया ययात्याजि । निर्व्याज वर्मभूषणं ॥ सा मृत्प्रस्तरयोहेम-मण्योरिं विभर्ति किं ॥ ९२ ॥
અર્થ –જે સ્ત્રીએ પોતાના અનુપમ યાભૂષણસમાન શીલ તજેલું છે, તે માટી અને પત્થરરૂપ સુવર્ણ તથા મણિઓનો ભાર શામાટે ધારણ કરે છે? કર
आस्तामयं सुरेंद्रोऽपि । मम:शीलमहामणि ॥ हते हृदयमंजूषा-मध्यस्थं न प्रभूयते ।। ९३ ।।
અર્થ:–અરે આ કેટવાલ તે એક બાજુ રહ્યો, પરંતુ દેવેંદ્ર પણ મારાં દદયરૂપી પેટીમાં રહેલા શીલરૂપી મહામણિને હરવાને સમર્થ નથી. એ ૯૨ છે
एवं तनिश्चयं साक्षा-द्वीक्ष्यालं स चमत्कृतः ॥ तदादेशात्तलारक्षं । न्यधानिधिमिव क्षितौ ॥ ९४ ॥
અર્થ એવી રીતે સાક્ષાત તેણીને નિશ્ચય જેને તે અત્યંત આશ્ચર્ય પામે, તથા તેણીના હુકમથી તેણે નિધાનની પેઠે કેટવાલને જમીનમાં દાટી દીધો. કઇ છે