SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૮ ) અર્થપછી તે કેટવાલનો કંઠ કાપવામાં નિર્દય એવી તેજ તલવાર ઉગામીને ચડીની પેઠે વિનીતપ્રતે તેણું દોડી. છે ૮૮ છે. सोऽपि प्रस्ताव वित्तस्या । प्रपेदे शरणं पदौ ॥ कृपाणं सह कोपेन । संवृत्याथ जगाद सा ॥ ८ ॥ અર્થ –ત્યારે સમય જાણનાર તે વિનીત પણ તેણુનાજ ચરણેને શરણે ગયો, ત્યારે ઘનશ્રી પણ કંપની સાથે તલવારને પણ મ્યાનમાં નાખીને બેલી કે, તે ૮૯ છે मुमुर्पुरसि रे मूर्ख । यन्मामीदृशकर्मणि ।। अप्रेरयः पयःपूर । इव तृण्यामधोऽध्वनि ॥ ९० ॥ અર્થ: અરે મૂખ ! શું તને મરવાની ઇચ્છા થઇ છે? કે જલનું પુર હેડીને જેમ નીચે માર્ગે લઈ જાય છે, તેમ તેં મને આવાં કાર્યમાટે પ્રેરણા કરી! | ૯૦ છે श्रितो मनोविनोदाय । मया त्वं पाप्मनेऽभवः ॥ भवनज्वालनायेव । दीपो दीप्तिकृते कृतः ॥ ९१ ॥ અથ–મેં ફક્ત મનના વિનોદમાટે તારે આશ્રય કર્યો હતો અને તું તે પાપી નીવડયો, અને આ તો અજવાળાંમાટે કરેલ દીવો જેમ ઉલટે ઘરને બાળે તેના જેવું થયું. | ૧ शीलं स्त्रिया ययात्याजि । निर्व्याज वर्मभूषणं ॥ सा मृत्प्रस्तरयोहेम-मण्योरिं विभर्ति किं ॥ ९२ ॥ અર્થ –જે સ્ત્રીએ પોતાના અનુપમ યાભૂષણસમાન શીલ તજેલું છે, તે માટી અને પત્થરરૂપ સુવર્ણ તથા મણિઓનો ભાર શામાટે ધારણ કરે છે? કર आस्तामयं सुरेंद्रोऽपि । मम:शीलमहामणि ॥ हते हृदयमंजूषा-मध्यस्थं न प्रभूयते ।। ९३ ।। અર્થ:–અરે આ કેટવાલ તે એક બાજુ રહ્યો, પરંતુ દેવેંદ્ર પણ મારાં દદયરૂપી પેટીમાં રહેલા શીલરૂપી મહામણિને હરવાને સમર્થ નથી. એ ૯૨ છે एवं तनिश्चयं साक्षा-द्वीक्ष्यालं स चमत्कृतः ॥ तदादेशात्तलारक्षं । न्यधानिधिमिव क्षितौ ॥ ९४ ॥ અર્થ એવી રીતે સાક્ષાત તેણીને નિશ્ચય જેને તે અત્યંત આશ્ચર્ય પામે, તથા તેણીના હુકમથી તેણે નિધાનની પેઠે કેટવાલને જમીનમાં દાટી દીધો. કઇ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy