________________
(૩૩૧) અર્થ_એવામાં દુષ્ટ સર્ષે ડંખેલી પોતાની પ્રિયાને જોઈને તે સુભટ સ્વજનને વિસર્જન કરી પોતે સંધ્યાકાળે એક દેવમંદિરના દ્વારમાં આવીને મેટેથી રડવા લાગ્યા. ૨ છે
सोऽहमेव न कि येन । जातं सर्वमिदं मम ॥ ध्वायनिति रथी प्रोचे । ततः किं किं मुनीश्वर ॥ ३ ॥
અર્થઅરે! તે તે આ હું પોતે જ કેમ ન હોઉં? કેમકે છે તે સઘલું મને જ લાગુ પડે છે, એમ વિચારતો થકે તે અગલદત્ત બોલ્યો કે, હે મુનીશ્વર! પછી શું શું થયું ? . ૩
खेटः कोऽपि तदा श्रुत्वा । विलापान कृपयेरितः ।। एत्य स्वपाणिस्पर्शेन । तस्य जायामजीवयत् ॥ ४॥
અથ એવામાં કેઇક વિદ્યારે તેનો વિલાપ સાંભળીને દયાથી પ્રેરાઇને ત્યાં આવી પોતાના હાથના સ્પર્શથી તેની સ્ત્રીને જીવાડી.
गते खेटे समं वध्वा । स विवेशामरालयं ।। . चचाल चानये प्रोक्तो । ध्वांताकुलितया तया ॥ ५ ॥
અર્થ–પછી તે વિદ્યાધર ગયાબાદ સ્ત્રી સહિત તે સુભટદેવમંદિરમાં ગયો, પરંતુ અંધકારથી વ્યાકુળ થયેલી તે સ્ત્રીના કહેવાથી તે અગ્નિ લેવા માટે ચાલ્યો. ૫
मद्भातायं च तत्राग्नि-समुद्गमुदघाटयत् ॥ બજાર પતે વધે-સ્વસ્ત્રિયાણું નિક્ષત છે દ.
અર્થ:–એવામાં આ મારા ભાઈએ અગ્નિનો ડાબો એટલે ચારફાનસ ઉધાડયું, એટલે અગ્નિનો પ્રકાશ ફેલાવાથી તે સુભટની સ્ત્રીએ આ મારા ભાઈને જે. કે ૬ છે
नारीदृक्कार्मणेनास्य । रूपेण क्षुभिताशया ॥ सौम्य कोऽसि त्वमति । सा मृदूक्त्यामुपालपत् ॥ ७ ॥
અર્થ-સ્ત્રીની આંખોને કામણસમાન એવા તેના રૂપથી મોહિત થયેલી તે સ્ત્રીએ તેને કેમળ વચનથી બેલા હે સૌમ્ય! તું વળી અહીં કેણ છે૭ છે
भ्रातृवैरात्तव धवं । हत्वा त्वं गृह्यसे मया ॥ इत्यस्य वचसा तस्याः । कर्णयोरमृतायितं ॥ ८॥
અર્થ:–મારા ભાઈના વેરથી તારા ભર્તારને મારીને હું તને લઈ જઈશ, એવી રીતનું તેનું વચન તેણુને પિતાના કાનમાં અમૃતસરખું લાગ્યું. | ૮ |