________________
(૩૩૯) રાજા ના નાગા સિક્કા શા | लवणोदजले क्षारे । न क्षारमखिलं जलं ॥ ५५ ॥
અર્થ:–એક કેઈ કુશીલ સ્ત્રીથી શું સઘળી સ્ત્રીઓ કુશીલ હોઇ શકે ? કેમકે લવણસમુદ્રનું જલ ખારૂં હોવાથી શું સઘલું જલ ખારું હોઈ શકે ? | પપ
नानाशनादिकं सौख्यं । धर्मो देवार्चनादिकं ।। गृहं विना गृहस्थस्य । स्याद्यथावसरं कथं ॥ ५६ ॥ અર્થ–સાન ભેજન આદિક સુખ તથા દેવપૂજાદિક ધર્મ ઘરવિના ગૃહસ્થીને યોગ્ય અવસરે કેમ થઈ શકે ? | પ૬ છે
शिवशन्दो हरश्रेयो-मोक्षमुख्यार्थभागपि ।। विना कुंडलिनी शक्ति । प्रयाति शवरूपतां ।। ५७ ॥
અર્થ – શિવ” શબ્દ મહાદેવ, કલ્યાણ તથા મોક્ષ આદિક અર્થવાળ હોવા છતાં પણ હસ્વઇવિના શાબરૂપ થઈ જાય છે. એ પ૭ છે
बहुप्रियाः स्त्रियो नैव । दृश्यंते पुरुषा यथा ॥ मृतप्रियाः पुनः पाणि-ग्रहं पुंवन कुर्वते ।। ५८ ॥
અર્થ:–જેમ પુરૂષ ઘણી સ્ત્રીઓવાળા દેખાય છે, તેમ સ્ત્રીઓ ઘણું પુરૂષાવાળી દેખાતી નથી, વળી તે સ્ત્રીએ ભર્તારના મૃત્યુ બાદ પુરૂષની પેઠે પુનર્લગ્ન પણ કરતી નથી. એ ૫૮ છે
नरा हि नरकं यांति । सप्तमं न पुनः स्त्रियः ॥ उभयेषामपि प्रोक्तः । श्रुते मोक्षगमः समः ॥ ५९॥
અથર્વની સાતમી નરકે પણ પુરૂષે જાય છે, પણ જીએ જતી નથી, અને મોક્ષે જવાનું તે બન્નેને શાસ્ત્રમાં તુલ્ય કહ્યું છે.
सलजाः संवृतांगाश्च । मृदुचित्ता मृदूक्तयः॥ धर्मकर्योऽधिकं घुभ्यः । किं नियंते त्वया स्त्रियः ॥ ६०॥
અર્થ લજાવાળી, ગોપવેલાં અંગવાળી, કેમલ હદયવાળી, મૃદુ વચનેવાળી તથા પુરૂષોથી અધિક ધર્મ કરનારી એવી સ્ત્રીઓને આપ શામાટે નિંદો છો ? છે ૬૦ છે
સતીને વારિત હૃદ્ય ઋો યુધનના કિ . वीक्ष्य धुन्वंति मूर्धानं । दृष्टांतेन धनश्रियः ॥६१॥ तथाहि
અર્થ: આ દુનિયામાં સતીઓનું મનહર ચરિત્ર જોઈને ધનશ્રીના દૃષ્ટાંતથી પંડિત પણ પોતાનાં મસ્તક ધુણાવે છે. તે ૬