________________
( ૩૧૬) ययावगलदत्तोऽपि । सहितः श्यामदत्तया ॥ भाग्यभागिति सानंद-मीक्ष्यमाणः पुरीजनैः ॥५॥
અર્થ:–અહો! આ કેવો ભાગ્યશાળી છે! એમ નગરના લેકવડે આનંદથી જોવાત એ અગલદત્ત પણ શ્યામદત્તા સહિત વનમાં ગયો. ૫ છે
तत्र प्रियोच्चित्तैः पुष्पैः । केऽपि कंठावलंबिभिः ।। बाणैः कुसुमबाणस्य । विधा इव विरेजिरे ॥ ६ ॥
અર્થ –ત્યાં સ્ત્રીઓએ વીણેલાં અને કંઠમાં પહેરેલાં પુષ્પોથી કેટલાક પુરૂષે જાણે કામદેવના બાણેથી વીંધાયા હેય નહિ તેમ શેભવા લાગ્યા. | ૬ | -
कैश्चित्सरसि फुल्लाब्जे । ललद्भिहसलीलया ।। उड्डीयान्यत्सरो भेजे । हंसैर्जातभ्रमैरिव ।। ७ ।। અર્થ –વળી પ્રફુલ્લિત કમલવાળાં તલાવમાં જ્યારે કેટલાક હંસેની પેઠે ક્રીડા કરવા લાગ્યા ત્યારે જાણે ભ્રાંતિમાં પડેલા હેય નહિ તેમ હંસે ઉડીને બીજા તળાવમાં ગયા. . ૭
कामिनो मृदुवृत्तेषु । रंभास्तंभेषु केचन ॥ ददिरे निजकांतोरु-भ्रांत्या तीक्ष्णशिखानखान् ॥ ८ ॥
અર્થ –વળી કેટલાક કામી પુરૂ કમળ અને ગોળાકારવાલા કેળના સ્તંભેને પોતાની સ્ત્રીઓના સાથળ જાણીને તેમાં તીક્ષ્ણ અણીદાર નખેરીયા મારવા લાગ્યા. એ ૮
ददृशुः केऽपि संगीतं । गेयं केचन शुश्रुवुः ।।
केचिदोलासु चिक्रीडु-भैमुरन्ये यदृच्छया ॥ ९ ॥ અર્થ –કેટલાક સંગીત જેવા લાગ્યા, કેટલાક ગાયન સાંભળવા લાગ્યા, કેટલાક હિંચેળા ખાવા લાગ્યા, તથા બીજા કેટલાક મરજી મુજબ ભમવા લાગ્યા. એ ૯ છે
ललनगलदत्तोऽपि । वने विविधकेलिभिः ॥ पत्न्या सह व्यतीयाय । वासरं वासवोपमः ॥१०॥
અર્થ –હવે તે ઇંદ્રસરખા અગલદત્ત પણ સ્ત્રી સહિત વિવિધ કીડાપૂર્વક વનની અંદર દિવસ વ્યતીત કર્યો. : ૧૦ છે