________________
(૩ર૩) उदिते भास्वति श्यामा-शुद्धिजिज्ञासया ततः ॥ आगतस्वजनस्याग्रे । निशावृत्तं जगाद सः ॥४९॥
અથ –હવે સૂર્યોદય થયાબાદ શ્યામદતાની ખબરઅંતર જાણવા માટે આવેલા સ્વજનો પાસે અગલદત્ત રાત્રિને વૃત્તાંત કહી સંભળાવ્યું.
पत्नी न्यस्य रथे रूप---सपत्नीकृतमन्मथः ॥ पोरैः श्लाघितभाग्यश्री-निजं धाम जगाम सः ॥५०॥
અથ–પછી રૂપથી કામદેવસર તથા નગરના લોકોથી વખ@ાતી ભાગ્યલક્ષ્મીવાળે તે અગલદત્ત પોતાની સ્ત્રીને રથમાં બેસાડીને પિતાને ઘેર ગયો. ૫૦ છે
भुंजान; सततं साकं । तया सांसारिक सुखं ॥ सोऽन्यदा नृपतेर्देशा-द्ययौ दशपुरं पुरं ॥५१॥
અર્થ:–ત્યાં હમેશાં તેણુની સાથે સાંસારિક સુખ ભોગવવા લાગ્યો. પછી એક દિવસે તે રાજાના હુકમથી દશપુર નામના નગરમાં ગયે.
राजकार्य निवेद्यारि-दमनस्य नरेशितुः ।। अहानि कतिचित्तत्र । तस्थौ सौधे तदर्पिते ॥ ५२ ॥
અર્થ:–ત્યાંના અરિદમન રાજાને પોતાના રાજાનું કાર્ય નિવેદન કરીને તે તેણે આપેલા મહેલમાં ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યો. પરા
एकदा तस्य मध्याह्ने । भुक्त्वा धाम्नि निषेदुषः ॥ आगाद्रागादि विद्वेषि-विश्लेषिश्रमणद्वयं ॥५३॥
અર્થ –હવે એક દિવસે મધ્યાહ્ન સમયે ભેજનબાદ જેવામાં તે ઘરમાં બેઠે છે, તેવામાં રાગ આદિક શત્રુઓને દૂર કરનારા બે મુનિએ ત્યાં આવ્યા. તે પડે છે
यन्मलक्लेदमप्यंगे । गंधधूलिधिया दधौ ॥ विवेद स्वेदबिश्चा-मुक्तमौक्तिकमंडनं । ५४ ॥
અર્થ:–તેઓના શરીર પર રહેલા મલના ખરેટા પણ કસ્તૂરીસરખા સુગંધી લાગતા હતા, તથા પસીનાના બિંદુઓ મેતીના આભૂષણ સરખા દેખાતા હતા. એ ૫૪ છે
दिव्यांशुकाधिकामास्था । ययौ जीर्णेऽपि वाससि ।। यत्पामरमुखाक्रोशा-नपि मेने स्तवानिव ॥ ५५ ॥