________________
( ૧૭ ) અર્થ:–જેમ કસ્તુરી હરણનો નાશ કરે છે, મોતી છીપને નાશ કરે છે, તથા કેળનાં ફલ જેમ કેળને નાશ કરે છે, તેમ મેં પણ મારે માતપિતાનો નાશ કર્યો છે. તે ૮૬ !
मरुदेशं मरालीव । महभागा यशोमती ॥ मां प्राप्य नीरसं नाथं ! न लेभे जातु निर्वति ॥ ८७ ॥
અર્થ:-મરૂદેશ પામીને જેમ હંસણી તેમ મહાભાગ્યવાળી યશોમતી મારા જેવા નીરસ ભર્તારને પામીને કઈ પણ સમયે સુખ પામી નહિ. એ ૮૭ છે
संचिक्ये पूर्वजैर्लक्ष्मी-या कष्टं कणराशिवत् ।। स्वादं स्वादं क्षयं निन्ये । मूषनेकेव सा मया ॥ ८८ ॥
અર્થ:–મારા પૂર્વજોએ કષ્ટથી ધાન્યના ઢગલાની પેઠે જે લક્ષ્મી એકઠી કરી હતી તે મેં ઉદરની પેઠે ખાઈ ખાઈને ખુટાડી. છે ૮૮
यन्मे पित्राश्रितं सिंहे-नेव मंदिरकंदरं ॥ ही तत्र विलसंत्यद्य । केऽप्यन्ये हरवा इव ॥ ८९ ॥
અર્થ:–મારા જે ઘરપી ગુફામાં સિંહસરખા મારા પિતા રહેતા હતા, તે ઘરમાં આજે અરેરે! કઈક ઘુવડપેઠે અન્ય મનુષ્યો વિલસી રહ્યા છે! છે ૮૯
खद्योतो द्युतिमत्सु काचशकलं रत्नेष्वगेषु स्नुही । मेषो योध्धृषु खेचरेषु मशको भारक्षमेषूदिरः ।। प्रेतो नाकिषु गोष्पदं जलधिषु स्थानेषु नाकुयथा । तद्वजातिविडंबनाय विहितो धात्रा मनुष्येष्वहं ।। ९० ॥
અથર–તેજવંતેમાં જેમ ખદ્યોત, રત્નોમાં જેમ કાચનો ટુકડે, વૃક્ષમાં જેમ થેર, સુભટેમાં જેમ ઘેટે, પક્ષિઓમાં જેમ મચ્છર, મજુરામાં જેમ ઉંદર, દેવામાં જેમ પ્રેત, સમુદ્રમાં જેમ ખાબચીઉં તથા મકાનમાં જેમ બિલ તેમ ફક્ત જાતિની નિંદામાટે વિધાતાએ મને મનુષ્યમાં પેશ કર્યો છે. જે ૯૦ છે
केचिजीवंति जीवंतो । म्रियते च मृताः पुनः ॥ મૃતા અવ્ય કીવં–ચરું જીવસૃતઃ પુનઃ છે ?
અર્થ:– કેટલાક જીવતા થકા જીવે છે, અને મુઆબાદ મુએલા છાણાય છે, તથા બીજા કેટલાક મુઆ છતાં પણ આવે છે, અને હું તો જીવતે મુઆજે થયો છું. હ૧ છે