________________
( ૧૮ ) અર્થ–પરંતુ આજે મારા સ્વામિએ તે વૃત્તત કઈરીતે પોતાની મેળેજ જાણી લીધા છે, કેમકે મહાત્માઓની બુદ્ધિ દિવ્ય રથની પેઠે સર્વ જગાએ પહોંચી વળે છે. એ ૭ર
मवृत्तमयमज्ञासोत् । स्वदृशा चेन तद्भयं ॥ यदि चान्यगिराबोधि । शोधिस्तन्नाग्निनापि मे ॥ ७३ ॥
અર્થ:-વળી આ મારા સ્વામીએ આ વૃત્તાંત જે પિતાની આંખેથી જોયું હશે તો મને ભય નથી, પણ જે અન્યના કહેવાથી જાણ્યું હશે, તો તે કલંક અગ્નિથી પણ શુદ્ધ થઈ શકે તેમ નથી. આ
જ્ઞાનન્ના જય નાથા ન લો તૈથીમિતિ | स्वैरिणीति धिया हन्या-न्मामप्येष कदाचन ॥ ७४ ॥
અર્થ –વળી તે મારા સ્વામી મને બે માર્ગે ચાલનારી જાણી કેમ સહન કરશે ? વળી આ સ્વેચ્છાચારી છે, એવી બુદ્ધિ લાવીને કદાચ મને તે મારી પણ નાખે. . ૭૪.
भिधाद्विद्याधराधीशं । तत्र गत्वा कदाप्यसौ ॥ यहा कुर्यात्स एवास्य । दशा दुहेदभीप्सितां ॥७५॥ ।
અર્થ –ી કદાચિત તે ત્યાં જઈને તે વિદ્યાધરપતિને પણ મારી નાખે, અથવા તે વિદ્યાધરજ કદાચ દુર્જનોને ઇચ્છીત એવી તેની દુર્દશા કરે. . પ .
अनया चिंतया तन्वि । जातासि भृशमाकुला ॥ कार्ये दैवस्य वश्येऽसिन् । न जाने किं भविष्यति ॥ ७६ ॥
અથર–એવી રીતે હે તત્વિ! હું આ ચિંતાથી અત્યંત વ્યાકલ થઈ છું, અને આ દેવાધીન કાર્યમાં હવે શું થશે? તે જાણી શકાતું નથી.
मृत्युमें पाणिना पत्युः । प्रत्युत प्रीतिकारणं ।। पांसुलत्वापवादश्वे-मांसलत्वमियति न ।। ७७ ॥
અર્થ –મારે આ કુલટાપણાને અપવાદ જે વિસ્તાર ન પામે તે મારા પતિના હાથે મરવું તે મને પ્રીતિ કરનારું છે. જે ૭૭ છે
चकोरी निशि कोकी तु । दिवा भवति निर्वृता ॥ मया तु निर्वृतिः प्रापि । पापिन्या न दिवानिश ।। ७८ ॥
અર્થ –ચકેરી શત્રિયે તથા કેકી દિવસે પણ નિરાંત મેલવી શકે છે, પરંતુ મને પાપણુને તે દિવસે કે રાત્રિયે પણ વિશ્રામ મળતો નથી.