________________
( રર૭ )
અર્થ–પછી તેના આધારથી તે સાત દિવસે સમુદ્ર તરીને કાંઠે ગ, તથા ત્યાં તેણે તે પાટીઉં છોડી દીધું, કેમકે રંગ ગયાબાદ વૈદ્ય રિસર થાય છે. ૩ર છે
एकतः सागरं पश्य-नन्यतो गहनं वनं ॥
વતો મક્કા કાઢવામાન્યતઃ | ૨૩ ૨૫થ –હવે ત્યાં એક બાજુ સમુદ્રને તથા બીજી બાજુ ગહન વનને, તેમજ એક બાજુ મગરેની કીડાને તથા બીજી બાજુ હાથીએની ગમ્મતને તે જોવા લાગ્યો. ૩૩ છે
सत्वेनैकेन हस्त्यश्व-स्थपत्तिपरिस्कृतं ।। स्वं मानयजयं दरे । ययावेकेन वर्त्मना ।। ३४ ॥ અર્થ:–ફક્ત એક હિમ્મતથી જ પિતાને હાથી, ઘોડા, રથ અને પાયદળથી વીંટાયેલ માનતેથકો તે દૂર સુધી એક માર્ગે ચાલતો થયે.
अजलोऽपि जलार्थ स । हंसगत्या भ्रमन् वने ॥ एकं तापसमैक्षिष्ट । करोपात्तकमंडलु ॥ ३५ ॥
અર્થ –જલવિનાનો તે જલમાટે વનમાં હંસની પેઠે ભમવા લાગ્યાત્યાં તેણે હાથમાં કમંડલુવાળા એક તાપસને . ૩૫n
दिष्ट्या दृष्टो मनुष्योऽय-परण्ये श्वापदास्पदे ।। इति प्रमोदमेदस्वी । तमुपेयाय भूपभूः ॥ ३६ ॥
અથ સારું થયું કે જંગલી પશુઓનાં સ્થાન સરખા આ જંગલમાં આ મનુષ્ય નજરે પડશે, એમ વિચારી હર્ષથી પુષ્ટ થયેલે તે રાજપુત્ર તેની પાસે આવ્યો. જે ૩૬ છે
पृष्टव्योऽसि कुतः शून्ये-ऽरण्येऽत्र मतिमनिति ॥ तेन पृष्टः कुमार स्वं । भग्नपोतं न्यवेदयत् ॥ ३७॥
અર્થ:–હે બુદ્ધિવાન! હું પુછું છું કે આ ઉજજડ જગલમાં તુ કયાંથી? એમ તે તાપસે પૂછવાથી કુમાર છે કે સમુદ્રમાં મારૂં વહાણ ભાંગી જવાથી હું અહિં આવ્યો છું. . ૩૭ છે
जलैः फलैर्विनिर्माया-तिथेयीं तापसेन सः ॥ अभ्यर्थ्य स्वाश्रमं निन्ये । तादृशः कस्य न प्रियाः ॥ ३८॥
અર્થ:-પછી તે તાપસ જલ તથા ફલેવડે તેની પરેણુગત કરીને પ્રાર્થના પૂર્વક તેને પોતાના આશ્રમમાં લાવ્ય, કેમકે તેવા મનુષ્પો કેને પ્રિય થઇ પડતા નથી? ૩૮ છે