________________
(ર૬૬) અર્થ:-હું સુભટને પુત્ર અને સુભટ છું, છતાં પણ ગુરૂથી ડરૂ છું, કેમકે ગુરૂના ક્ષેત્રમાં ગયેલે સૂર્ય પણ સર્વ કાર્યોમાં ઉદાસીન થાય છે. તે ૮૨ |
हसित्वा स्माह सा खामिन् । कामित्वं तव कीदृशं । यः स्त्रीमिः प्रार्थितो धत्ते । गुर्वादिभ्यो भयं हृदि ॥ ८६ ॥
અથર–ત્યારે તે હસીને બેલી કે હે સ્વામી! ત્યારે તમારું કામીપણું તે કેવું? કે જે સ્ત્રીએ પ્રાર્થના કર્યા છતાં હૃદયમાં ગુરૂઆદિકને ભય ધારણ કરે છે. એ ૮૩ .
भेजे तल्पं गुरोरेव । शशी किं न कलारसी ॥ व्यमृशन्न तु निःशंकः । कलंकमपि भाविनं ॥ ८४ ॥
અર્થ –કલાના રસિક ચક્રે પણ શું ગુરૂનીજ શમ્યા નથી ભેગવી? અને તેમ કરવામાં તેણે નિ:શંક થઈને થનારા કલંકને પણ વિચાર કર્યો નથી. ૮૪
सोऽप्यूचे सत्यमेवैतत् । त्वरां मास्म कृथाः पुनः ।। सहादास्येऽरविदास्ये । त्वामवंती वजनहं ।। ८५॥
અર્થ ત્યારે અગલદત્ત પણ કહ્યું કે હે કમલમુખી! એ વાત સત્યજ છે, પરંતુ તે ઉતાવળ કર નહિ, જ્યારે હું ઉજજયિની જઇશ ત્યારે તને સાથે લેતે જઇશ. ૮પ છે
एकचितां कथंचितां । प्रत्याय्य शपथैरसौ ॥ તસૌથી મન-મના સ્થાનમણિયાર | ૮
અર્થ:–એવી રીતે એક મનવાળી એવી તેણીને સેગનપૂર્વક કેટલેક પ્રયાસે પ્રતિતી કરાવીને તેણીના સંદર્યરૂપી સમુદ્રમાં મનસ્યસરખા મનવાળે તે અગલદત્ત પિતાને સ્થાનકે ગયે. એ ૮૬
तामुत्कीर्णामिव स्यूता-मिव लीनामिवान्वहं ॥ वहन् हदि न्यलंपिष्ट । कतिचिद्वासरानयं ।। ८७ ॥
અર્થ જાણે કતરેલી, સીવેલી અથવા લીન થયેલી હેય નહિ એમ હમેશાં તેણીને હૃદયમાં ધારણ કરતા એવા તે અગલદ કેટલાક દિવસે વ્યતીત કર્યા. તે ૮૭ |
धाम विधामयं पिभ्र-दुध्धृत्तमिव वर्मणः॥ अन्यदा मुगुरोः पादौ । प्रणम्येति व्यजिज्ञपत् ॥ ८८ ॥