________________
(૨૮૧) ये भौतिका भागवता-श्वरका लिंगिनस्तथा ॥ कापालिकाः कार्पटिकाः । सोऽभूत्तेषु विशेषडक् ॥४१॥
અર્થ –વળી તે ભૌતિક, ભાગવત, ચરક, લિંગી, કાપાલિક તથા કાપડીઓને વિશેષ પ્રકારે જોવા લાગ્યો. એ ૮૧ છે
चौरं पश्यमनालस्य—मतीये षड् दिनानि सः ॥
તુ તં પાપ સંતા–પૂરતચિંતાત ૮૨ | અર્થ –એવી રીતે ખૂબ હશિયારીથી ચેરની તપાસ કરતાં છ દિવસે તે વ્યતીત થયા, પરંતુ ચેર ન મળવાથી તે ખેદિત થઈને વિચારવા લાગ્યો છે. ૮૨ છે
एकतो भूपतेरग्रे । प्रतिज्ञातं सुदुष्करं ॥ अन्यतस्त्वरितं यांति । जंघाला इव वासराः ॥ ८३ ॥
અર્થ-એક તો રાજાની પાસે જે માટે પ્રતિજ્ઞા કરી છે તે કાય દુક્કર છે અને બીજી બાજુ દિવસો એકદમ ઉતાવળથી ચાલ્યા જાય છે.
चौरश्चेल्लप्स्यते नासौ । भव्यं चौरेण तन्मया ॥ जनहग्परिहारार्थ । दिवागति निषेधतः ॥ ८४ ॥
અર્થ:–વળી જ આ ચેર નહિ મલે તો માણસેની નજર ચૂકાવવા માટે દિવસે ગમન નહિ કરવાથી મારેજ ચેર થવું પડશે. ૮૪
गंतव्यं वा विदेशेषु । वस्तव्यं वा वने कचित् ॥ न तूत्सृष्टप्रतिज्ञेन । स्थेयमत्र पुरे मया ॥ ८५ ॥
અર્થ—અથવા પરદેશમાં જવું પડશે, અથવા તો કોઈ વનમાં જઈ વસવું પડશે, કેમકે પ્રતિજ્ઞાભંગ થવાથી મારાથી અહીં રહી શકાશે નહિ. . ૮૫ છે
एवं चिंतासरितीचि-वर्द्धितस्वांतचापलः ॥ सप्तमेऽनि विकालेऽसौ । निरगानगराद्वहिः ॥ ८९ ॥
અર્થ–એવી રીતે ચિતારૂપી નદીના મોજાથી વૃદ્ધિ પામેલ છે હદયની ચપલતા જેની એ તે અગલદત્ત સાતમે દિવસે સંધ્યાકાળે નગરની બહાર ગયે. ૮૬ છે
स्थितः स तस्करं लिप्मु-र्मलपीवरचीवरः ॥ मरुचलदलश्रेणे स्तन चूततरोस्तले ॥ ८७ ॥ ૩૬ સૂર્યોદય પ્રેસ–જામનગર.