________________
. ( ર૯૦ ) અર્થ–પછી તે જ્યારે આસન પર બેઠે ત્યારે નિર્મલ જલથી તેના પગ ધોઈને તેણુએ ઘરના એક ખુણામાં છત્રીપલંગ બીછાવ્યું કે થોડા દિવ્યેય | Rા મેવં વિજ્ઞાન છે.
पापैः स्वैरेव मे भ्राता । हतः किं तव दूषणं ।। ३९ ॥
અથ–પછી તે તેની પાસે આવી હાથ જોડીને વિનંતી કરવા લાગી કે પોતાના જ પાપોથી મારે ભાઇ હણાય છે, તેમાં તમારે શું દોષ છે? | ૩૯ છે
इयं भ्रात्रार्जिता लक्ष्मी-स्तत्तद्भोगनिबंधनं ॥ इदं च सदनं तस्य । देवानामपि दुर्गमं ॥ ४०॥
અર્થ:–તે તે ભેગના સાધનરૂપ આ મારા ભાઈની મેળવેલી લક્ષ્મી છે, અને દેવને પણ દુર્ગમ એવું આ તેનું ઘર છે. ૪૦
नेतः सर्वस्वमप्येत-त्वदायत्तमतः परं ।। प्राग् मां विवाह्य भुंक्ष्व त्व-मत्र भोगान् यथारुचि ॥४१॥
અર્થ: હે સ્વામી ! આ સઘળું હવેથી આપનું જ છે, માટે પ્રથમ તમે મારી સાથે વિવાહ કરીને અહીં ઇચ્છામુજબ ભેગે ભેગે? ક |
जाने तव परिम्लाने । चक्षुषी वीक्ष्य दक्षिण ॥ अल्पमप्यध यामिन्यां । न निद्रासुखमन्वभूः ॥ ४२॥
અર્થ:–વળી હે ચતુર ! તમારી આ ઘેરાતી આંખે જોઈને હું એમ ધારું છું કે આજે રાત્રિએ તમેએ જરા પણ નિદ્રાસુખ અનુભવ્યું નથી કે કરે છે
पुनातु प्रथमं प्राण-प्रिय शय्यां भवानिमः ॥ क्षणं गृह्णातु विश्रामं । श्रमं हेतुं सुखद्विषं ॥ ४३ ॥
અર્થ:–માટે છે પ્રાણનાથ! પ્રથમ આપ આ બિછાનું પવિત્ર કરે? તથા સુખના દ્વેષી એવા શ્રમને દૂર કરવામાટે આપ ક્ષણવાર વિશ્રામ ? ૪૩ છે
अहो अवसरज्ञत्वं । तवेत्युच्चैः पठन् शठः ।। पल्यं के परितो दीप-प्रदीपे सोऽस्वपीन्मृदौ ॥ ४४ ॥
અર્થઅહે! તું તો ભારે અવસરની જાણ લાગે છે! એમ મેથી કહીને તે ચતુર અગલદત્ત ફેરથી દીપકના અજવાળાંવાલા કમળ પલંગ પર સૂતો. ૪૪