________________
( ર૯૪ ) અર્થ:–ત્યાં તે દુષ્ટ ચેરના ભોંયરાની અંદર રાજાએ સીલબંધ : સવ વસ્તુ તપાસીને પોતે જેની હોવાથી તેના દુરાચારમાટે વિચારવા લાગ્યો કે, તે ૬પ છે
अनेन वस्तुजातस्य । नास्य मुद्रापि भेदिता ॥ अहारि हा निजं जन्म । गृद्धिग्रस्तेन केवलं ॥६६॥ અર્થ –આ ચારે આ સઘલી વસ્તુઓનું સીલ પણ તોડેલુ નથી, અરે! કેવળ લોભને વશ થઈને તેણે પોતાને જન્મ ગુમાવ્યો છે. દા
प्रस्थानमिव निर्मुक्त-मधोगतियियासुना ॥ न तत्र बजतानेन । सहेदं जगृहे धनं ॥ १७ ॥
અર્થ -નીચ ગતિમાં જવા માટે જાણે તેણે પ્રસ્થાન મુકયું હોય નહિ તેમ તેણે ત્યાં જતાં થકાં આ ધન સાથે લીધું નથી. ૬૭ છે
ध्यात्वेति भुजुजाहतो । लोक ओकस्तदागतः ॥ न्यासीकृतमिव प्राप । खापतेयं निजं निजं ।। ६८॥
અર્થ:–એમ વિચારીને રાજાએ બોલાવેલા લેકે ત્યાં તે ચોરને ઘેર આવ્યા, તથા થાપણુ રાખ્યું હોય નહિ તેમ તેઓએ તે પતિપિતાનું ધન લઇ લીધું. એ ૬૮ છે
स्तुतोऽथ रथिका पौरैः । पूजितः पृथिवीभुजा ॥ अतीये दिवसान् कांश्चित् । तत्रोत्सवमयानिव ॥ ६९ ॥ અર્થ–પછી નગરના લેકેથી પ્રશંસા પામેલા તથા રાજથી પૂજાએલા તે અગલદત્તે ત્યાં કેટલાક ઉત્સવમય દિવસ વ્યતીત ક્ય'
अन्यदा श्यामदत्तायाः । सखी संगमिकाभिधा ॥ प्रदोषे मुक्तदोषं त-मुपेयाय रहास्थितं ॥ ७० ॥
અર્થ –એક દિવસે શ્યામદત્તાની સંગમિકા નામની સખી સંધ્યા કાળે દોષરહિત તથા એકાંતે બેઠેલા તે અગલદત્ત પામે આવી.૭
તેના સાસંમાના | પૃષ્ટાગામના . प्रणाम श्यामदत्तायाः । विज्ञप्येति जगाद सा ।। ७१॥
અર્થ –ત્યારે તેણે પણ તેને સન્માન આપીને આવવાનું કારણ પૂછયું, ત્યારે તે પણ શ્યામદાનો પ્રણામ કહીને બોલી કે, ૭૧ "
यां विनांभो नीरजिनी । रजनी शशिनं विना ॥ श्यामा श्यामानना स्वामि-स्त्वां विना प्राप तां दशां ॥७२॥