________________
( ૨૮૪ ) द्रागथो लिंगिनालिंगि । सौम्य सम्यग् वदनसि॥ मयि प्रसन्ने सन्नेत्र । भावि तेऽतिघनं धनं ॥ १८०० ॥
અર્થ હવે તે પરિવ્રાજકે તેને તુરત આલિંગન દઈને કહ્યું કે હે સૌમ્ય! તું જે કહે છે તે બરોબર છે, વલી હે ઉત્તમ દૃષ્ટિવાળા! હ તારાપર જ પ્રસન્ન થયે તે તને ઘણું ધન પ્રાપ્ત થશે. તે ૧૮૦૦ છે
एवं तयोर्निगदतोः । कालभूपेन भास्करः ॥ अयं हि तारकश्रीणां । हर्तेत्यस्तमनीयत ॥ १॥
અથડ–એવી રીતે તેઓ જેવામાં વાત કરે છે, તેવામાં આ પણ તારાઓની લક્ષ્મીને હરનાર છે, એમ સૂચવીને કાલ રાજાએ સૂર્યને અસ્ત પમાડે. ૧ છે
गते सूरे जगजग्छु । परितः पवितस्तरे ॥ असजनजनस्वांत-मलीमसतमं तमः ।। २॥
અર્થ:–હવે સૂર્ય જ્યારે ચાલ્યો ગયો ત્યારે દુર્જન મનુષ્યના અંત - કરણ સરખે અતિ મલીન અંધકાર એફેર વિસ્તાર પામ્યો. એ ૨
कंथाकोणादथाकृष्या-युधानि रथिकांजगं ॥ परिव्राट् स्माह वत्सावां । गच्छावोऽस्याः पुरोंतरा ॥ ३ ॥
અર્થ-પછી તે પરિવ્રાજકે પોતાની કંથાના ગજવામાંથી હથિ થાર કહાડીને અગલદત્તને કહ્યું કે હે વત્સ! ચાલ હવે આપણે આ નગરની અંદર જઈએ. | ૩ |
अद्य चौरो मयापीति । प्रीतिभाजाऽविशत्पुरीं । स स्तेनोऽगलदत्तेनो-पेतः प्रेतेशभीषणः ॥ ४ ॥
અર્થ – આજે હવે મને ચોર મલે છે, એમ ખુશી થતા તે અગલદત્તસહિત યમસરખા તે ભયંકર પરિવ્રાજકે નગરની અંદર પ્રવેશ કર્યો. છે
श्रीवत्सानुकृतिक्षात्रं । कस्यापि श्रीमतो गृहे ॥ स दत्वा तन्मुखे वीर-ममुंचद्वंचनाचणः ॥ ५॥
અર્થ–પછી તે ધૂર્તશિરોમણિ પરિવ્રાજકે કઇક શ્રીમંતના ઘરમાં શ્રીવત્સસરખું ચાખંડું બાકોરૂં પાડીને ત્યાં તે બકરાંના મુખ આગળ અગલદત્તને બેસાડ. | V |