________________
| (૨૭૯) अंगसंगतभूषायै । स्तेनै स्तनया अपि ॥ વધ્યતે દંત - ધ રુવ | ૮ |
અર્થ –વળી કસ્તુરી માટે જેમ હરિને તેમ શરીરપર પહેરેલાં આભૂષણે માટે તે ચારે અમારાં સંતાનોને પણ મારી નાખે છે.
तथा तव पुरे चौरा । विलसतिस्म निर्भरं ।। यथा दैगंबरी दीक्षा । न चिराद्भाविनीं नृणां ॥ ६९ ॥
અર્થ: આપના આ નગરમાં તે એર એવી તો ચાલાકી વાપરી રહ્યા છે કે જેથી માણસોને હવે થોડા સમયમાં જ દિગંબરી દીક્ષા પ્રાપ્ત થશે. તે ૬૯ છે
या मंडनं मुमुक्षूणा-मपरिगृहता मता ।। अनिच्छूनामपि स्तेनैः । सा नः संपति ढौकिता ॥ ७० ॥ અર્થ:-જે અપરિગ્રહપણું મુમુક્ષુ સાધુઓને શોભાવનારું છે, તે અપરિગ્રહપણું નહિ ઇચ્છતા એવા પણ અને હાલમાં ચેરેએ આપેલું છે. જે ૭૦ છે
समान्यासनसमानी-ति सोढं देव नागरैः ।। मर्त्यहानिस्त्विहाऽनिष्टा । दृष्टा पूत्कुर्महे ततः ॥ ७१ ॥ ..
અર્થ-ડે સ્વામી! ઘરો જે દ્વિરહિત થયાં તે તો અમોએ સહન કર્યું, પરંતુ મનુષ્યોની જે હાનિ થાય છે તે અમને દુ:ખદાયક દેખાય છે, અને તેથી અમો આપની પાસે પિકાર કરીએ છીએ. ૭૧ છે
तत् श्रुत्वा पृथिवीपालो । भीष्मभालोऽभ्यधात्क्रुधा ।। रे रे दक्षास्तलारक्षाः । केयं भो वः प्रमत्तता ।। ७२ ॥
અર્થ તે સાંભલીને ક્રોધથી ભયંકર લલાટવાળે રાજા બોલે કે અરે હશિયાર પોલીસ અમલદારે! આ તમારી ગફલતી તે કેવી!
भवत्सु दीप्यमानेषु । दिवाकरकरेष्विव ।। करचौरतमःपूरः । पौरलोकं रुणद्धि किं ॥ ७३ ॥
અર્થ –સૂર્યના કિરણેસરખા તમે દેદીપ્યમાન હોવા છતાં પણ દૂર ચારરૂપી અંધકારનો સમુહ નગરના લોકોને કેમ હેરાન કરે છે?
दृप्ताः सप्ताहमध्ये त-दानयध्वं मलिम्लुचान् । यूयमेवाथवा चौराः । कि चौराणा खनिः पृथक् ॥ ७४ ॥