________________
श्वनं बिलं गिरिावा । वनं वेश्मायुधं तृणं ॥ सिंहो मृगोबुधिविंदु-रिव मन्येत सात्विकैः ॥ ९० ॥
અર્થ – હિમ્મતવાન માણસો તે નરકને બિલસમાન, પર્વતને પત્થરસમાન, વનને ઘરમાન, હથિયારને તણસમાન, સિંહને હરિણસમાન તથા સમુદ્રને બિંદુસમાન ગણે છે. ૯૦
अवधीः खेचरेंद्रं तं । येन तेजः क तद्गतं ॥ सत्त्वं वीरावतंस त्वं । मा मुंच स्वोचितं कुरु ॥ ९१ ॥
અર્થ:–જે તેજથી આપે તે વિદ્યાધરેદ્રને માર્યો હતો તે આપનું તેજ ક્યાં ગયું ? માટે હે વીરશિરોમણું! આપ હિમ્મત છોડો નહિ, અને પિતાને ઉચિત કાર્ય કરે? ૯૧ છે
कुमारोऽप्यवदत् कांते । किं कुर्मः कर्मठा अपि ॥ अदृष्टं प्रहरत्येष । यदयं निर्दयो विधिः ॥ ९२ ।।
અર્થ –ત્યારે કુમાર પણ બોલ્યો કે હે પ્રિયે! હિમ્મતવાન છતાં પણ હું શું કરું? કેમકે તે વિદ્યાધર નજરે પડયાવિના મારે છે, માટે ખરેખર દેવ નિર્દય છે. જે કર છે
क्षुद्रोचितचरित्रः स्या-ददृष्टं प्रहरनरिः॥ મજ જિં ન ઇંતીમ-મદઈ નવિન સુતી / ૧૨ ..
અ –નજરે પડયાવિના અજાણતાં મારનારે શત્રુ નીચને લાયક આચરણવાળે કહેવાય છે, કેમકે મચ્છર નજરે પડયાવિના કાનમાં પસીને શું હાથીને પણ નથી મારી છે ૯૩ છે
गृहस्वामिनि निद्राणे । न किं श्वापि विजुभते ॥
વાતો જે અદ્રિ પુર: / રરત્યેક તા મરઃ ૨૪ | : અ –ઘરને માલિક જ્યારે ઉઘેલો હોય ત્યારે શું કુતરો પણ તેમાં ઘુસતે નથી? માટે મારા જાગતાં જે મારી સામે આવે તે તે સુભટ કહેવાય. . ૯૪ છે
तन्मयाद्य न निद्रेयं । निद्रामाहुमहाधियः ॥ मार्गवृष्टिमिवैतासां । मूलमंत्रं महापदां ॥ ९५ ॥
અર્થ: –માટે આજે તે માટે નિદ્રા કરવી નહિ, કેમકે મહાબદ્ધિવાન માણસોએ માર્ગમાં થયેલી વૃષ્ટિની પેઠે નિદ્રાને તે તે મહાદખાના મૂલમંત્રસરખી કહેલી છે. જે ૯૫ છે