________________
(ર૪૪) અર્થ –વળી તે વિલખી થઈને અશ્રુજલવાળી દષિને દિશાઓતરફ ફેકવા લાગી, એવી રીતનું તેણીનું સાક્ષાત-ચરિત્ર જાઈને ગુણ વર્માએ વિચાર્યું કે, જે કર છે
आः किमेषा निमेषार्धात् । परावर्तेव लक्ष्यते ॥ यद्वा तत्तादृशस्नेह-पात्रं किं परिवर्तते ।। ४३ ॥
અર્થ:–અરે! શું આ અરધા ક્ષણમાંજ બદલાએલી જેવી દે. ખાય છે! અથવા શું તેવા સ્નેહવાળી વળી બદલાઈ જાય ખરી?
मन्ये मम वियोगेन । दशां प्राप्यमीदृशीं ॥ यद्वा मयि तटस्थे किं । स्यादस्या विरहव्यथा ॥ ४४ ॥
અર્થ-હું ધારું છું કે મારા વિયેગને લીધે તે આવી દશા પામી છે, અથવા હું નજીક હોવા છતાં તેણીને વિરહની વેદના શામાટે થાય? स्यान्मां वीक्ष्य सोल्लासा । तदासौ मद्रियोगिनी ॥
आकारगोपनं कुर्या-द्यदि तबंधकी ध्रुवं ॥ ४५ ॥
અર્થ:-હવે મને જોઈને જે તે ઉલ્લાસવાળી થાય તો તેને મારા વિગથી આતર જાણવી, પરંતુ જે તે પિતાને આકાર ગોપવે તે તેણીને કુલટા જાણવી. કપ
ध्यात्वेति सहसा तस्याः। पुरः प्रादुर्बभूव सः॥ क्षुभितेष क्षणात्सापि । काराकारसंवरं ॥ ४६ ॥
અર્થ –એમ વિચારીને તે તેણુની પાસે અચાનક પ્રગટ થયે, ત્યારે તે કનકવતી પણ જાણે ક્ષોભ પામી હેય નહિ તેમ ક્ષણમાં પિતાનો. આકાર ગોપવવા લાગી. તે ૪૬ છે
किं ने कांते स्मृता अद्य । बंधवः स्नेहसिंधवः ॥ यदुन्मनायसे तेने-त्यनुयुक्ता जगाद सा ॥ ४७ ॥
અર્થ – હે પ્રિયે! આજે શું તને સ્નેહના સિંધુસરખા તારા બંધુએ. યાદ આવ્યા છે કે જેથી તું ઉચક મનવાળી જણાય છે, એવી રીતે તેણે પૂછવાથી તે બોલી કે, તે ક૭ છે
त्वयि संनिहिते मन्ये-ऽरण्येऽपि स्वं दिवौकसं । सर्तव्यो जीवितव्येश । तन्मे त्वदपरोऽस्ति का ॥४८॥ અર્થ–હે જીવિતેશ! આપ મારી પાસે છે તે હું આ જંગ. લમાં પણ મારા આત્માને દેવતુલ્ય માનું છું, વળી આપ શિવાય મને બીજે કેણુ યાદ કરવાલાયક છે ? ૮ છે