________________
( ૨૪૮ ) નાયબ વાર્દિ-નાને વાહ अन्वभूवं कृते यस्या । वश्या सान्यस्य कस्यचित् ॥ ६८॥ અર્થક–જેણીને માટે મેં વિદ્યાધર સાથે યુદ્ધ કર્યું, સમુદ્રમાં પડે તથા વનમાં ભટક તે બી વળી કેઇ બીજાનેજ સ્વાધીન છે.
मिमक्षुर्मक्षु संसार-सागरे यो भवेजनः ॥ स एवालिंगताद्गाढ-काठिन्या महिलाशिलां ॥ ६९ ॥
અર્થ:-જે માણસને તુરતજ આ સંસારરૂપી સમુદ્રમાં બુડવાની ઇચ્છા હોય તેણેજ અત્યંત કઠેર એવી સ્ત્રીરૂપી શિલાને આલિંગન કરવું. . ૬૯
यावद्वासो मषीवेयं । कलंकयति नो कुलं ।। मलिना निर्मलं ताव-देतां काप्यन्यतो नये ॥ ७० ॥
અર્થ માટે વસ્ત્રને જેમ મથી તેમ જ્યાં સુધી આ મલિન સ્ત્રી મારા નિર્મલ કુલને કલંક્તિ કરે નહિ ત્યાં સુધી તેણીને ક્યાંક અન્ય સ્થળે લઈ જઉં. એ ૭૦ છે
हुं ज्ञातं मातुलोऽस्त्यस्या । नृपः संनिहिते पुरे ॥ પુરવેમાં તત્ર વિશે . અહિં હિત ત્રd | ૭ |
અર્થ:–અરે ! ઠીક યાદ આવ્યું, આ મામો અહી નજીક નગરનો રાજા છે, માટે તેણીને ત્યાં છોડીને હું સાવધાન થઇને આત્મહિત કરનારું વ્રત સેવીશ. ૭૧ છે
ध्यात्वेति तामुपेत्यासौ । गाढं गृढाशयो जगौ ।। પાઘgs: ળેિ ઘર નાં માધ્ધતિનું હિત છે ૭૨ ..
અથર–એમ વિચારી તેણીની પાસે આવી તે ગુપ્ત અભિપ્રાયવાળો ગુણવર્મા કુમાર બોલ્યો કે, હે પ્રિયે! તું જ કે મધ્યાહુનકાળ વ્યતીત થયો છે, માટે આપણે આગળ જઇયે. . ૭ર છે
अयेह नाथ विश्रम्य । यास्यावः प्रातरग्रतः ॥ इत्यूचुषीं स तां सार्थ-लाभदंभादचालयत् ॥ ७३ ॥
અથ:–હે સ્વામી! આજનો દિવસ અહીં વિશ્રામ લઈને આપણે પ્રભાતે આગળ ચાલીશું એમ કહેતી તે કનકવતીને સાથ મલવાના મિષથી તેણે ચાલતી કરાવી. છે ૭૩ છે