________________
( ર૩૮). यद्येवं शक्तिरिक्तोऽसि । तन्मया कि विरुध्यसे ॥ अहार्षीश्छपना यन्मां । तद्वीराणां त्रपाकरं ॥३॥
અર્થ –જો તું એવી રીતે શક્તિવિનાનો છું તો પછી મારા સાથે શામાટે વિરોધ કરે છે? મને તું જે કપટથી હરી ગમે તે સુભદેને લજિજત કરનારું છે. જે ૩ છે
खेचरः प्रत्युवाचेति । मंदभाग्योऽसि किं ब्रुवे ॥ सत्वं त्वयि स्थितं सर्वे । मयि निःसत्वता पुनः ॥४॥
અર્થ –યારે તે વિદ્યાધર બે કે હું શું કહું ? ખરેખર હું મંદભાગી છું, સર્વે હિમ્મત તારામાં રહી છે, અને મારામાં તે નાહિમ્મત ભરેલી છે. જ છે
त्वां विनिद्रमुपद्रोतु--मृभुक्षापि न हि प्रभुः ॥ ચાતુની મહેમોડ િ નાણતો નાણતો હવે ૬.
અર્થ:–તને જાગતાં થકા ઉપદ્રવ કરવાને ઈંદ્ર પણ સમર્થ નથી, કેમકે મહાન હસ્તી પણ જાગતા સિંહની પાસે ઉભી શકતો નથી.
प्रेरितेन प्रजावत्या । दुःकर्मेदं मया कृतं ॥ वात्योदस्ता न कि रेणु-छादयत्यर्कमंडलं ॥ ६ ॥
અર્થ–સ્ત્રીની પ્રેરણાથી મેં આ દુષ્કાર્ય કર્યું છે, કેમકે વાયુએ ઉડાડેલી ધૂળ શું સૂર્યમંડલને આછાદિત નથી કરતી! ૬ો ?
कुमारस्तमुवाचेति । सचेतन विचारय ।। कुपथ्यमिव रोगीणां । स्त्रीवचो मूलमंहसां ॥७॥
અર્થ:–ત્યારે મારે તેને કહ્યું કે હે બુદ્ધિવાન! તું વિચાર કે રેગીઓને જેમ કુપળે તેમ સ્ત્રીનું વચન પાપનું મૂળ છે. . ૭
वनितावाक्यजंबाले । विघ्ने पुण्याध्वचार्यपि ॥ स्खलित्वा निपतत्येव । बुद्धिमान् बलवानपि ॥८॥
અર્થ:-શુભ માર્ગે ચાલનારે બુદ્ધિવાન તથા બલવાન પ્રાણી પણ સ્ત્રીના વિધરૂપ વચનરૂપી કાદવમાં લપટી પડી જાય છે. ૧૮
तत्मदा तुच्छबुद्धीनां । स्त्रीणां मा विश्वसीरिति । उक्त्वा मुक्तोऽमुना खेटः । सिंहेनेव मृगो ययौ ॥९॥
અર્થ–માટે તુછ બુદ્ધિવાળી સ્ત્રીઓને તારે હમેશાં વિશ્વાસ કરે નહિ. એમ કહીને સિંહે મુકેલ જેમ હરિયું તેમ તેણે મુકેલા તે વિકાધર ચાલ્યો ગયો. છે કે