________________
(ર૩૯. ) जायाया यामिकीभूय । यामिनीमतिवाह्य सः ।। प्रातस्तस्याः प्रबुद्धाया। निशावृत्तं न्यवेदयत् ॥ १० ॥ અર્થ-પછી તે સ્ત્રીના રક્ષકતરીકે રાત્રીને નિર્ગમન કરીને પ્રભાતે જ્યારે તે જાગી ત્યારે તેણે તેણીને રાત્રિનો વૃતાંત કહી સંભળાવ્યું.
अटवीमपि मन्वानौ । मिथो योगात्पुरीमिव ॥ तीक्ष्णदर्भाग्रविद्धांही । चेलतुस्तौ दिशैकया ११ ॥
અર્થ–પરસ્પર થયેલા મેલાપથી તે અટવીને પણ નગરીની પેઠે માનતાથકા તેઓ તીણ ઘાસના અગ્રભાગેથી પગમાં વીધાયા છતાં પણ એક દિશાતરફ ચાલવા લાગ્યા. ૧૧ છે
पुरः पुरस्य कस्यापि । बहिबहुतरौ वने ॥ लोकवंद्यं लुलोकाते । गुणरत्नाभिधं गुरुं ॥ १२ ॥
અર્થ:–આગલ કેઈક નગરની બહાર ઘણું વૃવાળાં વનમાં લકેવડે વંદાતા ગુણરત્ન નામના ગુરૂને તેણે જોયા, ૧૨ છે
प्रदक्षिणय्य नत्वा च । निषण्णौ तौ गुरोः पुरः ।। पटुश्रुतिपुटैरेवं । पपतुर्वचनामृतं ॥१३ ॥
અર્થ ત્યારે તેઓ તેમની પ્રદક્ષિણા દેઈને તથા નમીને આગળ બેઠા, તથા સાવધાન કર્ણપટોથી તેમના વચનામૃતને પીવા લાગ્યા.
મધ્ય મનુષ્યત મા | પથ રતણનીમિત્ર . વિવાર અકુજના કાર્યો રત્નત્રય | ૨૪ ll
રાપર્થહે ભવ્યો! ભાગ્યયોગે રનોની ખાણુસરખો મનુષ્યજન્મ પામીને વિષયરૂપી પત્થરને છોડીને રજત્રયનું ગ્રહણ કરવું. ૧૪
उदारा नो दारा विवृतविनया नापि तनया । विदग्धा न स्निग्धा द्विरदवरमा नापि च रमा । न च स्वामी चामीकरनिकरदातापि शरणं । विना जैन धर्म भवति भवकूपे निपततां ॥ १५ ॥
અથ:-આ સંસારરૂપી કુવામાં પડ . પ્રાણુઓને જૈન ધર્મ વિના મને હર સ્ત્રીઓ, વિનયી પુત્ર, ચતુર સ્નેહીઓ, હાથીઓની ઉત્તમ ભાવાળી લક્ષ્મી તથા સુવર્ણ સમૂહ દેનાર શેઠ પણ શરણરૂપ થતો નથી. તે ૧૫ છે .