________________
(૨૪) અર્થ:–હે વીરશિરોમણી! તું યે પામ? એમ કહેતા થકા જેવા તેના મસ્તકપર મૂર્તિવંત યશસર પુષ્પને સમૂહ વરસાવવા લાગ્યા.
विभतः खेचरान् विश्वान् । समाश्वास्य मृदृक्तिभिः ॥ स तत्र क्षणमासित्वा-ऽपनिन्ये समरश्रमं ॥ १४ ॥
અર્થ–પછી સઘલા ભય પામતા વિદ્યાધરને મિષ્ટ વચનેથી આશ્વાસન આપીને તેણે ત્યાં ક્ષણવાર રહીને સંગ્રામને થાક દૂર કર્યો.
हरिण्यः पाशनिर्मुक्ता। इव माद्यन्मुदस्तदा ॥ अभ्यनंदन्नृपसुता-स्तिस्रोऽपि समुपेत्य तं ॥ १५ ॥
અર્થ–પછી પાશમાંથી હરિણીઓની પેઠે અત્યંત હર્ષિત થયેલી તે ત્રણે રાજપુત્રોએ પણ ત્યાં કુમાર પાસે આવીને તેની સ્તુતિ કરવા લાગી. મેં ૧૫ .
वयं तिस्रोऽपि भूपाल-बालिकास्त्वद्वधरिव ॥ नीत्वा मृत्युदशामत्र । नाट्यमेतेन कारिताः ॥ १६ ॥
અથ– વળી તેઓ બોલી કે, અમે ત્રણે તમારી સ્ત્રીની પેકે રાજપુત્રીએ છીએ, તથા તે વિદ્યારે મરદશાને પહોંચાડીને રહી અને નચાવી છે. જે ૧૬ !
पाणिग्रहणमप्यस्य । वाक्पाशपतिता वयं ॥ नाकार्म कीदृशी बंदी-कृतस्त्रीणां सुखस्पृहा ॥ १७॥
અર્થ –વળી તેના વચનરૂપી પાશમાં પડવાથી અમોએ વિવાહ પણ કર્યો નથી, કેમકે કેદ કરેલી સ્ત્રીઓને સુખની વાંછા વળી કેવી હેય?
अस्मान् मोचयता धीमन् । किं नादीयत नस्त्वया ॥ જય જવાન ચામડી ઘામશે ૨૮ . અર્થ:–વળી હે બુદ્ધિવાન ! અમોને છોડવવાથી તમોએ અમને શું નથી આપ્યું? હવે હે સૌમ્ય! જો તમો રજા આપે તે અમે અમારે સ્થાનકે જઈએ. ૧૮
ततस्तदाज्ञया तासु । प्रस्थितासु यथागतं ॥ प्रियंवदान्वितोऽध्यास्त । स्वं विमानं नृपांगजः ॥ १९ ॥
અર્થ–પછી તેની આજ્ઞાથી તેઓ જે રીતે આવી હતી તે રીતે પાછી વળતે છતે ગુણવર્મા પણ પ્રિયવંદાસહિત પોતાના વિમાનમાં બેઠે.