________________
(૨૬) અર્થ –હે સખિ! પૂર્વે જિનાલયમાં જવા માટે તું જે ઉદામ ધારણ કરતી હતી, તે ઉદ્યમને શું આજે જુગારમાં હારી ગઈ છું? કે કેઈ. એ તે હરી લીધું છે? : ૫૯ છે
किं ज्वरः किं सरः किं वा । कोऽपि व्यतिकरः परः ॥ अद्याभूदंगतापाय । गतापायमिदं वद ॥ ६ ॥
અર્થ-વળી આજે તારાં આ શરીરને હેરાન કરનારે તાપ ચડે છે? અથવા કામાતુર થઈ છું કે કંઈ બીજી બાબત છે? તે સત્ય કહે? ૬૦ છે
न किं वेत्सि खगः कर्ता । विलंबेनाविलं मनः ॥ त्वरस्व साभवद्वेला-ऽवहेला खलु वैरिणी ॥ ६१ ॥
અર્થ વળી તું નથી જાણતી કે જે વિલંબ થશે તે તે વિદ્યાધરનું મન કોધાતુર થશે, માટે ઉતાવલ કર? કેમકે તેની અવગણના વર કરાવનારી થશે. જે લ છે
साथ निःश्वासलूकाभि-लेपयंत्योष्टपल्लवं ॥ बभाषे सखि किं वच्मि । मंदभाग्यासि सर्वथा ॥६२ ॥
અર્થ—હવે નિ:શ્વાસપી લુથી પિતાના ઓછપદ્ધવને સૂકાવતી થકી કનકવતી બોલી કે હે સખિ ! તને શું કહું? બિલકુલ હું મંદભાગ્યવાળી છું. . ૬૨ છે
यतो बाल्येऽहमारूढा । मेरुशृंगमिवोन्नतं ॥ पितुः प्रासादमीक्ष्ये स्म । खेटेनानेन खेऽटता ॥६२ ॥
અર્થ –કેમકે બાલ્યપણુમાં મારા પિતાના મેશિખર જેવડા ઊંચા મહેલ પર જ્યારે હુ ચડી હતી ત્યારે આકાશમાં ફરતા આ વિદ્યાધરે મને દીઠી. એ ૬૩ છે
मांसपेशीमिव श्येनः । स्तेनश्चैकावलीमिव । हृत्वा मुमोच मामेष । काप्यरण्ये दवीयसि ।। ६४ ॥
અર્થ:–ત્યારે બાજપક્ષી જેમ માંસની પેશીને તથા ચેર જેમ એકાવલી હારને તેમ મને હરીને તેણે ક્યાંક દૂર વનમાં મેલી. ૬૪ निर्मतुमपि मां हेतु-मसौ कीनाशनिःकृपः ।।
પાનમાવા શોઝવમોચન | વ | અર્થ:–પછી તે યમસર નિદય વિદ્યાધર નિરપરાધી એવી પણ મને હણવા માટે મિયાનમાંથી તલવાર ખેંચીને કહેવા લાગ્યું કે,