________________
અર્થ -આ રાજાએ રાજગૃહ નગરનું રાજ્ય એકછત્ર કરીને લક્ષ્મીવડે લેકેના દરેક ઘરમાં રાજાના ઘરેજેવું કરી દીધું છે. પ૧
तन्व्येष स्वभुजाश्लेष--सुखी मंच विधीयतां ॥ साप्यूचे ताततुल्योऽयं । मम प्रणतिमर्हति ॥ ५२ ॥ અર્થ –માટે. હે તત્વિ! આ રાજાને તુ પોતાની ભુજાના આલિંનથી તુરત સુખી કર ? ત્યારે કનકવતી બોલી કે આ તો મારા પિતાસરખો છે, માટે મારે તે નમવા યોગ્ય છે. તે પર છે
ततोऽग्रतो गता सावक । कासीवासी कलानिधिः ।। वीरसेनो रसेनायं । त्रियतामुचितस्तव ।। ५३ ॥
અયઃ–પછી આગળ જઈને તેણે બોલી કે આ કલાના ભંડાર સરખો વીરસેન નામને કાશીને રાજા તને લાયક છે, માટે તેને તું રસપૂર્વક વર ? ૫૩ છે
आसमुद्रं गता शंख-श्वेता विबुधवल्लभा ।। अस्य कीर्तिश्च गंगा च । पुनितः सकलामिलां ।। ५४ ॥ અર્થ – છેક સમુદ્રસુધિ પહોંચેલી, શંખસરખી ઉજળી તથા પંડિતેને ( દેવોને ) વહાલી એવી તેની કીર્તિ અને ગંગા બને સમસ્ત પૃથ્વીને પવિત્ર કરે છે. એ પ૪ .
જો તેનેદાર --તન્યૂઃ ર્તિઃ પિતા છે - કુમાર્ઘાહિતે કોરે તિહાર વાગત | વ |
અર્થ –આ શરીરે તે આ કાળે છે ત્યારે તેની કીતિ સફેદ કયાંથી થઈ? એમ કાજકુમારીએ કહેવાથી પ્રતિહારી આગળ ચાલીને બેલી કે, તે પપ છે
पिपर्ति संपदो यस्य । कोशाध्यक्ष इवोदधिः ।। सोऽयं सूरः सुराष्ट्रायाः । पतिराश्रियतां पतिः ॥५६॥
અર્થ –ભંડારીની પેઠે જેની સંપદાને સમુદ્ર પૂરી પાડે છે, તે આ સુરાષ્ટ્રના સુરરાજાને તું પોતાના સ્વામી તરીકે સ્વીકાર ? કે ૫૬ છે
शत्रुजयोजयंताख्ये । दूरभव्यैर्दुरासदे ॥ पत्यानेन सुखेन त्वं । महातीर्थे प्रणस्यसि ॥ ५७ ॥